Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેજ પરમઆનંદ રૂપ, તેજ સુખ આપનાર, તેજ ઉત્કૃષ્ટ ચૈતન્ય રૂપ અને તેજ ગુણ સમુદ્ર છે. ૧૯ परमाह्लादसंपन्नं, रागद्वेषविवर्जितम् । स अहं देहमध्येषु, यो जानाति स पंडितः ॥२०॥ ઉત્કૃષ્ટ પ્રદે કરીને સહિત અને રાગદ્વેષ રહિત એવું તે હું સર્વ શરીરને વિષે રહ્યો છું. તેને જે જાણે છે તેજ જ્ઞાની છે. ૨૦ आकाररहितं शुद्धं स्वस्वरूपे व्यवस्थितम् । सिद्धावष्टगुणोपेतं, निर्विकारं निरामयम् ॥२१॥ - આકૃતિ રહિત, શુદ્ધ પિત પિતાના સ્વરૂપમાં રહેલા, સિદ્ધિના આઠ ગુણ યુક્ત, ઇંદ્રિના વિકાર રહિત અને રોગ રહિત. ૨૧ तत्सहसं निजात्मानं, परमानंदकारणम् । संसेवंते निजात्मानं योजानाति स पंडितः॥२२॥ તે પૂર્વે કહેલા સમાન અને પરમ આનંદના કારણરૂપ પિતાના આત્માને જે સારી રીતે જાણે છે અને સેવે છે તે પંડિત છે. ૨૨ पाषाणेषु यथा हेम, दुग्धमध्ये तथा घृतम् । तिलमध्ये यथा तैलं, देह मध्ये तथा शिवः॥२३॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81