Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
छंद जाति सवैया.
આદિ જીણુંદ નમે નરઇંદ્ર સપુનમચંદ સમાન મુખ, સમા મૃત કોંઢ ટાલે ભવમ્ મરૂદેવીનદ કરત સુખ; લગે જસ પાય સુરિદ નિકાય ભલા ગુણ ગાય ભવિકજન, કંચન કાય નહિ જસ માય નમે સુખ થાય શ્રી આદિજિન ૧ અજિતજિષ્ણુ દ દયાલ મયાલ વિસાલ નયન ક્રપાલ જીગ, અનેાપમ ગાલ મહામૃગ ચાલ સુભાલ સુજાનગ બાહુ જુગ; મનુષ્ય મેલીહુ મુનિસરસીંહુ અબીહુ નરીહ ગયે મુગતી, કહે નય ચિત્ત ધરી બહુ ભક્તિ નમે જીનનાથ ભલી જીગતી. ૨ કહે સંભવનાથ અનાથંકા નાથ મુગતિકા સાથેમિક્લ્યા પ્રભુ મેરા, ભવાધિપાજ ગરિબનિવાજ સમે ચિરતાજ નિવારત ફેરો; જિતારીકા જાત સુસેના માત નમે નર જાત મિલી બહુ ધેરા; કહે નય સુધ ધિર બહુ યુદ્ધ જિનાવન નાયક સેવક તેરા. ૩ અભિનંદન સ્વામ લિધે જશ નામ સરે સવિ કામ ભવિક તણેા, વનિતા જસ ગામ નિવાસંકેા ઠામ કરે ગુણ ગ્રામ નિર’દ ઘણા; મુનીશ્વર રૂપ અનેાપમ ભૂપ અકલ સ્વરૂપ જીનઃ તણા, કહે નય પ્રેમ ધરી બહુ પ્રેમ નમે નરપાવત સુખ ઘણા. મેઘ નરિંદ્ર મલાર વિરાજીત સાવનવાંન સમાન તનુ, ચંદ્ર સુદ વદન સુહાવત રૂપવિગજિત કીમતનુ; કર્મષ્ઠી કાડ સવે દુ:ખ છેાડ નમે કરોડ કિર ભગતિ, વંશ ઇંફ્યાગ વિભુષણ સાહિબ સુમતિજીન’દેં ગએ મુગતી. ૫
For Private And Personal Use Only

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81