Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यत्क्षणं पश्यति शुद्धं, तत्क्षणं गतविभ्रमम् । सुस्थं चित्तस्थिरीभूतं, निर्विकल्पं समाधिना॥१५॥ જે ક્ષણે શુદ્ધ આત્માને જુએ છે તે જ ક્ષણે વિશ્વમ રહિત, શાંત, સ્થિર ચિત્તવાળે અને સમાધિથી વિકલ્પ રહિત થાય છે. ૧૫ स एव परमं ब्रह्म, स एव निजपुंगवः। स एव परमं चित्तं, स एव परमो गुरुः ॥१६॥ એ પ્રમાણે જે આત્મા એજ પરમ બ્રહ્મરૂપ, તેજ પિતાનામાં ઉત્તમ, તેજ ઉત્કૃષ્ટ ચૈતન્ય રૂપ અને તેજ ઉત્તમ ગુરૂ३५ छ. १६ स एव परमं ज्योतिः स एव परमं तपः। स एव परमं ध्यानं, स एव परमात्मकः ॥१७॥ તેજ પરમ તેજ રૂપ, તેજ ઉત્કૃષ્ટ પરૂપ, તેજ ધ્યાનરૂપ અને તેજ પરમાત્મા રૂપ છે. ૧૭ स एव सर्व कल्याणं, स एव सुखभाजनम् । स एव शुद्धचिद्रुपं, स एव परमः शिवः ॥१८॥ તેજ સર્વનું કલ્યાણ, તેજ સુખનું પાત્ર, તેજ શુદ્ધ ચિતન્ય રૂપ અને તેજ ઉત્તમ કલ્યાણકારી છે. ૧૮ स एव परमानंदं, स एव सुखदायकः। स एव परचेतन्यं, स एव गुणसागरः ॥१९॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81