Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आनंदरूपं परमात्मतत्वं, समस्तसंकल्पविकल्पमुक्तम् । स्वभावलीना निवसन्ति नित्यं, जानंति योगिस्वयमेवतत्वम् ॥ १२॥ પિતાના જ્ઞાનાનંદ સ્વભાવમાં લીન થયેલા પુરૂષે સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પથી મુક્ત થયેલા અને આનંદરૂપ પરમાત્માના તત્વને વિષેજ નિત્ય નિવાસ કરે છે અને તે તત્વને યેગી પુરૂષ જ જાણે છે. ૧૨ सदानंदमयं शुद्धं निराकारं निरामयम्। अनंतसुखसंपन्नं सर्वसंगविवर्जितम् ॥१३॥ તે પરમાત્માનું તત્વ નિરંતર આનંદમય, શુદ્ધ આકૃતિ રહિત, કર્મરૂપ રોગ રહિત, અનંત સુખ સહિત અને સર્વસંગ વર્જિત છે. ૧૩ लोकमात्र प्रमाणेऽहं, निश्चयेन न संशयः । व्यवहारे देहमात्रः, कथितः परमेश्वरः ॥ १४ ॥ પરમેશ્વર નિશ્ચય ન કરીને લેક માત્ર પ્રમાણ (સર્વ વ્યાપી) છે. અને વ્યવહાર નયે કરીને શરીર માત્ર પ્રમાણ છે. એ સંશય રહિત છે. ૧૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81