Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ આત્માને વિચાર તે ઉત્તમ, મેહ (જુદી જુદી વસ્તુઓ ઉપર રાગ કરવાને) વિચાર તે મધ્યમ, અનેક વસ્તુઓ મેલવવાની ઈચ્છા કરવાની ચિંતા તે અધમ અને આત્મા સિવાય અન્ય વસ્તુની ચિંતા તે અધમાધમ જાણવી. ૪ निर्विकल्पं समुत्पन्न, ज्ञानमेव सुधारसम् । विवेकमंजलिं कृत्वा, तद् पिबंति तपस्विनः॥५॥ જગતમાં જ્ઞાનરૂપ અમૃતરસ વિકલ્પ રહિત ઉત્પન્ન થયું છે. તેને તપવી પુરૂષે વિવેકરૂપ અંજલી કરીને પાન કરે છે. ૫ सदानंदमयं जीवं, यो जानाति स पंडितः। संसेवते निजात्मानं, परमानंदकारणम् ॥६॥ જે નિરંતર આનંદમય પિતાના આત્માને જાણે છે તેજ જ્ઞાની છે અને તે જ્ઞાની ઉત્કૃષ્ટ આનંદના કારણે એવા પિતાના આત્માની સારી રીતે સેવા કરે છે. ૬ नलिन्यां च यथा नीरं, भिन्नं तिष्ठति सर्वदा। अयमात्मा स्वभावेन, देहे तिष्ठति निर्मलः ॥७॥ જેમ કમલમાં જલ હમેશાં જુદું જ રહે છે તેમ નિર્મલ એ આત્મા સ્વભાવે કરીને દેહમાં રહ્યા છતાં જુદી છે. द्रव्यकर्मविनिर्मुक्तं, भावकर्मविवर्जितम् । नो कर्मरहितं विद्धि, निश्चयेन चिदात्मकम्॥८॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81