Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir DMLS HOLO (SPIRITUAL STRENGTH). Have faith in the ultimate triumph of the evolution of the soul within you, which nothing can finally frustrate. * Mrs. ANNIE BESANT, મનુષ્ય માત્ર દુઃખી થાય છે, તેનું જે ખરૂં કારણ તપાસવામાં આવે તે આપણને જણાયા વગર રહેશે નહિ કે તે કારણ અજ્ઞાન છે. મનુષ્યને પિતાની ખરી સ્થિતિનું ભાન નથી, પોતાના આત્મબળને ખ્યાલ નથી. મનુષ્ય પોતે શરીર હોય તેમ વિચારે છે, પિતે ઇકિયે હોય તેમ ધારે છે, પિતે મન હોય તેમ કલ્પે છે, પોતે વાસનાઓ હોય તેમ માને છે; પણ આ સર્વ અજ્ઞાનને લીધે છે. પિતાનું ખરું સ્વરૂપ ભૂલી જવાથી આ આત્માથી અતિરિક્ત વસ્તુઓ સાથે આત્મા પિતાપણું આપે છે અને દુઃખી થાય છે. દુઃખનું પરમ કારણે જે આ અજ્ઞાન તે દૂર થાય, અને આત્માને પિતાના ખરા સામર્થ્યનું ભાન આવે, તે માટે આ લેખ લખવાની પ્રવૃત્તિ થઈ છે. આપણે આપણું ચારે બાજુએ દિનપ્રતિદિન લોકોને એવા પ્રકારના શબ્દો બોલતા સાંભળીએ છીએ કે “કર્મમાં લખ્યું હશે તે • તમારી અંદર રહેલા આત્માની ઉન્નતિનો વિજય છે, એ બાબતમાં શ્રદ્ધા રાખે. કારણ કે છેવટે તે ઉચ્ચપદ મેળવવામાં કાંઈ પણ તમને વિઘકર્તા થઈ શકશે નહિ. લેખકો--મણિલાલ નથુભાઈ દેસી. બી. એ. અમદાવાદ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81