Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સુખની ઈચ્છા કરે, તે મૂકે પુલ સંગ; અલપ સુખને કારણે, દુઃખ ભેગવે પર સંગ. ૨૧૫ અથ પરમાત્મ લચ્છન. પ્યારે આપ સ્વરૂપમેં, ન્યારે પુદ્ગલ ખેલ; સો પરમાતમ જાણીએ, નહિ જસ ભાવકે મેલ. ૨૧૬ નામાતમ બહિરાતમા, થાપના કારણુ જેહ; સે અંતર દ્રવ્યાતમા, પરમાતમ ગુણ ગેહ. ૨૧૭ ભાવાતમ સે દેખીએ, કર્મ મર્મને નાશ; જે કરૂણુ ભગવંતકી, ભાવે ભાવ ઉદાસ. ૨૧૮ પરમ અધ્યાતમને લખે, સદ્દગુરૂ કરે શુભ સંગ; તિરૂકું ભવ સફલ હોઈ, અવિહડ પ્રગટે રંગ. ૨૧૯ ધર્મધ્યાનકે હેત યહ, શિવ સાધનકે ખેલ; એ અવસર કબ મલે, ચેત સકે તે ચેત. ૨૨૦ વક્તા શ્રેતા સવિ મલે, પ્રગટે નિજ ગુણ રૂપ; અખય ખજાને જ્ઞાનકે, તિન ભુવનકે ભૂપ. ૨૨૧ અષ્ટ કર્મ વનદાહિકે, તપ સિદ્ધ જિન ચંદ; તાસ સમે અપાગણે, તાકું વંદે ઇંદ. ૨૨૨ કર્મ રેગ ઔષધ સમી, જ્ઞાન સુધારસ વૃષ્ટિ, શિવ સુખ અમૃત સરોવરી, જય જય સમ્યગ દષ્ટિ. ૨૨૩ જ્ઞાન વૃક્ષ સેવે ભવિક, ચારિત્ર સમકિત મૂલ; અમર અગમ ફલપદલ હૈ, જિનવર પદવી કૂલ. ૨૨૪ જો ચેતે તે ચેતજે, જો બૂજે તે ખૂજ; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81