Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ નિકાચના વિણ બંધ ખરી જાવે, નિકાચનાવણ કોઈ ઉદયે આવે; બંધ વેલાએ જે રસ હોઈ, ઉદય વેલાએ તેહ તિહાં સે ઈ. સ. ૪ દિવ્યક્ષેત્ર કાલભાવ મિલે આવે, તવ વિપાકતે પૂરે થાવે, તેણે કારણે તમે સમતા આણે, ભણે મણિચંદ્ર યથાસ્થિત જાણે. સ. રાગ આશાવરી, ચેતન તુમ હે આપહિ ન્યારા, પરવસ્તુ ઉપર ધરે ક્યા પ્યારા; જિણે કરી બંધાણા ભાઈ હારી મૂકી આપણી ઠકુરાઈ. ચેતન. ૧ માયા કરી પાસમાં તુમ પાડ્યા, મુખ મીઠાઈ દેઈ ભમાડ્યા; છાંડશે નિદ્રા જબ મેહ કેરી, તે જાણે શો એ દુર્ગતિ ફેરી. એ. ૨ હારી ગયા છે અને વર્ષ પૂરવાં દુર્ણ એ સ્થિતિને પ્રાપ્ત થયા છો. મેહે તમને માયાવડે પાશમાં પાડયા છે એમ હે ચેતન તમે નિશ્ચયતઃ અવબોધે. હે ચેતનજી ! તમને મોહે મુખે મીઠાઈ દઈને ભમાવ્યા છે–ભમાવ્યા છે. તમે જ્યારે મેહની નિદ્રાને ત્યાગ કરશો ત્યારે જાણશે કે અરે મોહમાં ફસાવાથી દુર્ગતિ ભ્રમણ કરવું પડે છે. જ્યાં સુધી મેહના વશમાં પડી રહેવાનું છે ત્યાંસુધી આગને અભ્યાસ કરીને આગમી એવું નામ ધરાવવું અથવા માનરૂપ હસ્તિપર ચઢીને વાપાટવથી ઉપદેશ કરે તે સર્વ મિથ્યા છે એમ ચેતનજી માને. ક્ષપશમ વિના ધર્મની બહુ ક્રિયાઓ કરી તેનું ફળ એટલું થયું કે તેથી સુરપદવીની પ્રાપ્તિ થઈ પણ સિદ્ધ ગતિની પ્રાપ્તિ થઈ નહિ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ વિના ભૂતકાળમાં બાહ્ય ધર્મ ક્રિયાઓ વડે સુરપદવીઓ પ્રાપ્ત કરી અને ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકાશે પરંતુ તેથી ભવભ્રમણને અંત આવનાર નથી એમ શ્રી મણિચંદ્રજી મહારાજ પ્રબોધે છે. સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરીને મેહથી વિરામ પામવારૂપ વિરતિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81