Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ ખેલ ૧૭ અમૃત સ્વભાવ સુખ આસિકા, સપ્તધાતુ રસ ભેદ; સ્વેત માંસ લેાહીત સહુઆ, એ જિનપદ અનંત સંખથી દૂર રહ્યા, ખેલે પુદ્ગલ ખેલ; પૂવભવના ખંધથી, પણિ ન ગણે ચિત્તકે મેલ. આલ્હાદને સુખ આસિકા, વાંછા પજવ જેહ; શુદ્ધ દ્રવ્યગુણુ પજવા, તિષ્ણે અનાદિ તુજ તેઙ. અમૃતાનુષ્ઠાન પ્રવૃત્તિથી સસારના છેદ થાય છે. આવી ભાવાધ્યાત્મગતામૃત ક્રિયાથી મુનિવરે અલ્પ કાળમાં સસારમાંથી સર્વ પ્રકારના અધતાથી મૂકાય છે અને આત્મામાં રહેલા અપરંપાર આનન્દને પામે છે. અમૃતાનુષ્કાની યેાગી શુકલધ્યાનવડે પોતાના આત્મામાં સ્થિર થઇ જાય છે ત્યારે ક્ષાયિકભાવે આત્માની અનન્ત જ્ઞાન દર્શન ચારિત્રાદિ લબ્ધિયાને પામી પરમાત્મા થાય છે. ૧૫ ૧૬ શ્રી મણિચંદ્રજી મહારાજ અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપ દર્શાવીને તે અમૃતાનુષ્ઠાનમાં સ્થિર રહેવા માટે પોતાને શિખામણ આપે છે કે હે આત્મન! હારા આત્માના શુદ્ધ ગુણ પર્યાયેા હારામાં છે, હારી પાસે છે એમ જાણીને ખાદ્ય પુદ્ગલ પાંચાની સાધનાને ત્યાગ કર. કારણ પુદ્ગલ પર્યાયાને ભેગા કરતાં અને તેમાં રાચતાં માયતાં હારૂ કલ્યાણ થવાનું નથી. For Private And Personal Use Only અમૃતાનુષ્ઠાન ચેાગથી આત્મા અને પરમાત્માની એકતા થાય છે અને ઘેર પરિષદ્ધ સહન કરતાં કઇ જાતનુ દુ:ખ વેદાતું નથી. ગજસુકુમાલ ←ધક સરિના પાંચસે શિષ્યા વગેરેને જે ધાર પરિષહે થયા અને તેમાં તેઓ સ્થિર રહ્યા તેનુ કારણ એ હતુ કે અમૃતાનુષ્ઠાન ચેાગમાં સ્થિર થયા હતા. અમૃતાનુષ્ઠાન યાગી આત્માના ગુણ પર્યાયાનું ધ્યાન ધરીને ગુણસ્થાનકે આરાતા આરાહત અનુ તે

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81