Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ વાચક શ્રી યશેાવિજયજી કૃત ૫. ગુરૂપ્રશાદ આતિમરતિ પાઇ, તામેં મનભયે લીન; ચિદાનન્દઘન અમહુઇ બેઠે, કાહુકે નહિ આધીન. ઘટ પ્રગટી સવિસ’પદાહ, ઇંદ્રાણી સમતા પવિધીરજ જસઘટ જ્ઞાનવિમાન; જળ સમાધિ નંદન વનમેં ખેલે, તમ હમ ઈંદ્ર સમાન. ૨ ચક્રરત્ન આયતહે જયાવિસ્તૃત, શિલ્પર જ્ઞાનહિ છત્ર; ચક્રવર્તિકી ચાલિ ચલતુ હૈ, કહા કરહુ મેહુઅમિત્ર. ૩ ભાજક લલ્લુભાઈ કારોાર વીસનગરવાળાની બ્રુની વેગાસ વર્ષ ઉપરની ચોપડીમાંથી શ્રી મણિશ્ચંદ્રજીનાં પદે તથા ઉપાધ્યાયનું પદ લખેલુ હતું તેને અત્ર ઉતારા કરવામાં આવ્યા છે. ભાવાર્થ:-શ્રીમદ્ યોત્રિયજજી ઉપાધ્યાય પોતાના હૃદયમાં પ્રગટેલા ઉભરાઓને બહાર કાઢતા છતાં કયે છે કેઃ–મેં ગુરૂની કૃપાએ આત્માની સહજાનન્દરતિ પ્રાપ્ત કરી છે. આત્માના સ્વરૂપમાં મારૂ મન લીત થઈ ગયું છે. આત્માના સ્વરૂપમાં રમણતા કરવી એજ મને હવે ગમે છે. હવે તે અમે ચિદાનન્દન થઇ એઠા છીએ. હવે અમે કાઈના અધીન નથી. કોઇની દરકાર રાખીએ એવા અમે નથી. શ્રીમદ્ ઉપાધ્યાય કચે છે કે, અમારા હૃદયમાં સર્વ સપાએ પ્રષ્ટી છે. અમે આત્મારૂપ ઇન્દ્ર છીએ અને સમતારૂપ અમારી ઈન્દ્રાણી છે, ધૈર્યપ વજ્રને અમે ધારણ કરીએ છીએ. બાહ્વનું વજ્ર જેમ પર્વતના ચૂરે. ચૂરા કરી નાખે છે તેમ આત્મારૂપ ઇન્દ્રનું ધૈર્યરૂપ વ અનેક પ્રકાના ચિંતા, ભય, વિકલ્પ, સકલ્પ વગેરે પર્વતોને છેદી નાંખે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81