Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધાકુંડ સમાન બ્રહ્મવચનકે, આએ અનુભવ ભાગ; નાગલાક ઠકુરાઈ પાઈ, તાથે અધિક કુંન જોગ. ભએ નિસ્તેજ કુદશન તારા, નાઠે દુર્જન ચાર; હૃદય વિવેક દિવાકર ઉચા, મિટગયા મનકા જોર. શુકલપક્ષ અધ્યાતમ ઉચા, સકિત ચંદ અમદ; સકલકલામૃત અમૃતવિલાસી, વરસત હર્ષકે બિન્દુ, આત્મારૂપ ઇન્દ્રનું જ્ઞાનરૂપ વિમાન છે તે ઉંચું ઉંડે છે તેના પર અમે ખેડા છીએ. અમારા આત્મા ઇન્દ્રરૂપ હોઈ તે તે સમાધિરૂપ નન્દન વનમાં ખેલે છે. આવી દશામાં અમે સદ્વિચારો અને સદાચારોવડે અમે ઈન્દ્રસમાન છીએ. ઉપાધ્યાય કહે છે કે અમે ચક્રવર્તિ છીએ. ભાવ ચક્રવર્તિની રીતિ પ્રમાણે વર્તતાં માહરૂપ શત્રુ અમારૂં કંઇ પણ અહિત કરી શકનાર નથી. વિસ્તારવાળી જીવ યતના તેજ અમારૂ ચક્ર રત્ન છે અને અમારા આત્મારૂપ ચક્રવર્તિ પર જ્ઞાનરૂપ છત્ર ધારણ કરવામાં આવે છે. આવી આત્માની ચક્રવર્તી દશામાં અમારે કાઈ વાતની કમીના નથી. સુધા અર્થાત્ અમૃત કુંડ સમાન આત્મ જ્ઞાન વચનથી અમને અનુભવ યાગ પ્રાપ્ત થયેા છે તેથી અમેને નાગ લોકની કરાઈ પ્રાપ્ત થઈ છે. આત્મજ્ઞાનરૂપ અમૃત પીનારા એવા અમારા કરતાં નાગલોક કઇ વિશેષ નથી કારણ કે અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત પાનથી અજર અમરરૂપ થઇ શકાય છે. અમારા હૃદયમાં આત્મજ્ઞાનરૂપ સૂર્ય પ્રગટતાં કુદર્શનરૂપ તારાઓ નિસ્તેજ બની ગયા અને દુર્જનરૂપ ચારા દૂર ભાગી ગયા. કામદેવનું જોર ભાગી ગયું. અમારા હૃદયમાં શુકલપક્ષરૂપ અધ્યાત્મ જ્ઞાનને ઉદય થયા છે અને અમન્ત્ર સમ્યકત્વરૂપ ચંદ્રના ઉદય થયા છે અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81