________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મફાગ, સમકિત તેહ યથાસ્થિત ભાવે, જેહ યમ પજજવ હઈ સ્વભાવે; તેહ પજજવ જિન દેખે નાણે, ઉદય વેળા તે આવે ટાણે. સ. ૧ બાહ્ય નિમિત ઘણી રીતે ભાસે, પણ તથાવિધ કારણ છે પાસે તે દેખી ઉદાસી ન રહેવે, કેઈને દોષ તેહ નવિ દેવે. સ. ૨ હું કર્તા માને કર્મ બંધાય, તેહ કર્મસત્તા વઈ થાવે; ઉદય માફિક બંધ ઉદય આવે, તેહ વિના કેઈ ઉદીરણા પાવે. સ. ૩ આવે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે વિપાક ભોગવીને પૂર્ણ કરાય છે. કર્મવિષાક પૂર્ણ થવાને ગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પ્રાપ્તિ થાય ત્યાં સુધી કર્મ વિપાક ભોગવવા પડે છે. માટે હે ભવ્ય છે ! તમે કર્મવિપાક ભોગવતાં મુંઝાઈ જાઓ નહિ. શુભાશુભ કર્મવિપાકે ભોગવતી વખતે હર્ષ અને શોકનો ત્યાગ કરીને સમભાવને ધારણ કરે અને કર્મના યથાસ્થિત ભાવને જાણીને મનને સમભાવમાં રાખે. એમ શ્રી મણિચંદ્રજી કથે છે. સમ્યકતવ દર્શનની આવી દશા જાણીને આત્મજ્ઞાની મહાપુરૂષ સાંસારિક સંબંધોમાં સમભાવને ધારણ કરીને અંતરથી આત્મસ્વભાવમાં રમણતા કરે છે અને અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરે છે.
ભાવાર્થ–શ્રી મણિચંદ્રજી મહારાજ પિતાના આત્માને સંબોધે છે કે હે ચેતનજી ! તમે આ દુનિયાની સર્વ વસ્તુઓથી ભિન્ન છે. પરદ્રવ્યરૂપ સર્વ વસ્તુઓ કદાપિ પિતાની થઈ નથી, થતી નથી અને થવાની નથી. જ્યારે આ પ્રમાણે વસ્તુ સ્થિતિ છે ત્યારે તું પરવસ્તુ
પર અહં મમત્વ કલ્પનાથી કેમ પ્રેમ ધારણ કરે છે? અલબત્ત તારે પર જડ વસ્તુઓ પર પ્રેમ ન ધારણ કરે જોઈએ. જે કર્મ વડે ચેતનછ તમે બંધાયા છે. તેથી તમે પોતાની ઠકુરાઈ અર્થાત પ્રભુતા
For Private And Personal Use Only