________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
સુમતિ શ્રી પરિવારે વાધી, તખ મુક્તિવધૂ મેલાવેરે; આપ સ્વરૂપે ચેતન થાવે, તમ નિર્ભયસ્થાનક પાવેરે, ચેતના, ૬ આપ સ્વરૂપ યથાસ્થિત ભાવે, જોઇને ચિત્ત અણુારે; કુમતિ સુમતિ પટંતર દેખી, ભણે મણિચંદ્ર ગુણ જાણ્ણારે, ચે. છ
ભાવાર્થઃ-અધ્યાત્મ રસમગ્ર શ્રી મણિચંદ્રજી મહારાજ આ સંસારની અસારતાને પૂર્ણ નિશ્ચય કરીને વિવેક અને જ્ઞાનથી પ્રોધે છે કે, આ સંસારમાં કોઈ કોઈના કાર્ય માટે નથી. મૂઢ જીવ મેહ વડે પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે અને જે સુખને માર્ગ છે તેનાથી પરામ્મુખ રહે તે. શબ્દ-રૂપ-રસ-ગ ંધ અને સ્પર્શે વિષયામાં શુભ અને અશુભતાને માની પરવસ્તુમાં મિથ્યા મુઝે છે. ચેતન એ પોતે ચૈતન્ય સ્વભાવ વિશિષ્ટ છે. છતાં જડના સ્વભાવમાં ચેતન મુંઝાયે એ પણ એક આશ્ચર્ય છે. ચેતન અજ્ઞાનયેાગે જડસ્વભાવમાં મુંઝાઈ ને યથાસ્થિત વસ્તુ સ્વભાવને અવષેાધી શક્યા નહિ તેમજ ચેતન પરવસ્તુમાં મારૂં તારૂં કરીને રાચી રહ્યા. અહે ! ચેતન થઈને જડમાં મુંઝાયા અને પોતાનામાં રહેલા શાન્ત રસને તે જાણી શક્યા નહિ. જ્યારે ત્યારે પણ ચેતન સ્વરૂપમાં આવ્યા વિના અનન્તાનન્દમય થઈ શકવાના નથી. જડની સંગતિ કરવાથી આત્મામાં જડતા વ્યાપી રહી છે અને તેથી જ્ઞાનમાર્ગ ઢંકાઇ રહ્યા છે. અડે। આત્મા એવા જડ અજ્ઞાની બની ગયા છે કે જે મન-વચન અને કાયાના મેગે જે જે કરે છે તેમાં હું કરૂં શ્રુ એવી અવૃત્તિ ધારણ કરે છે અને તેથી પરભાવના કર્તા હર્તા બનીને કર્મ ગ્રહણ કરે છે. અનાનત્વથી યાગ અને કષાયથી પોતાને ભિન્ન જાણી શકતા તથી. ચેાગવડે અને રસવડે પોતાના આત્માના અસંખ્ય પ્રદેશમાં કર્મરૂપ જડને ખાંધે છે અને તેથી સ્વકૃત કર્મને ભવભવમાં નાના અવતારો ધારણ કરીને ભોગવે છે. યાગથી પ્રદેશખન્ય પડે છે અને કષાયથી રસ સ્થિતિ સઁધ
For Private And Personal Use Only