Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ ગ કષાય ન જુદા જાણે, યેગે પ્રકૃત પ્રદેશ જડ બાંધેરે, કષાય રસ સ્થિતિને કર્તા, સંસાર સ્થિતિ બહુ વાધેરે. કોઈ. ૪ સર્વ પદારથથી હું અલગે, એ બાજીગરકી ધૂલિ બાજીરે, ઉદયગતિ ભાવે એ નીપજે, સંસાર બાત નહુકે સારે. કેઈ. ૫ અન્તરાતમાં તે નર કહીએ, કામગ નવી ઈછેરે; ભણે મણિચંદ્ર યથાસ્થિત ભાવે, સુખ દુઃખાદિકને પ્રીછેરે. કેઈ. ૬ તત પરિહાર કરવા અને યમ પાળવાને તત્પર બને છે તે જીનેશ્વરની આજ્ઞામાં મગ્ન રહે છે. ત્રીજા યમમાં યમી યોગી પિતાના આત્માની રતિમાં વિહરવા પ્રવૃત્તિ કરે છે અને પગલિક રતિ અને તેના હેતુએથી નિવૃત્ત થઈ અપ્રમત શુભરૂપ બને છે અને બાવીશ પરિષહરૂપ શત્રઓને અપ્રમત્તદશામાં રહીને જીવે છે અને પિતે શાન્તસ્વરૂપ બને છે. જ્યારે ચોથી યમની દશાને પ્રાપ્ત કરનાર યોગી બને છે ત્યારે પરમાત્માની શુદ્ધ દશા સાધવાને માટે પ્રવૃત્ત થઈને અપ્રમત દશાએ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ પિતાના આત્મામાં પ્રગટાવે છે અને પિતાના આત્માને પરમાત્મરૂપે બનાવે છે. પિતે કર્મ કલંકથી રહિત શુદ્ધ બને છે. છા, પ્રવૃત્તિ, સ્થિર અને દિ આ ચાર યમી જીવને અનુક્રમે આરાધના થાય છે. રૂછા વિના પ્રવૃત્તિ હોતી નથી અને પ્રવૃત્તિ વિના સ્થિરત્વ પ્રાપ્ત થતું નથી અને સ્થિર યમ વિના સિમની પ્રાપ્તિ થતી નથી. ઉત્તરોત્તર યમ પ્રતિ પૂર્વ યમને કારણુતા છે એમ સિદ્ધ થઈ શકે છે. રૂઝા, વિ, પ્રેમ, , નેહ, સ્ત્રી આદિ પર્યા છે. વીતરાગનાં વચને શ્રવણ કરવાની ઈચ્છા થવી એ મહાપુણ્યોદયથી બને છે. શ્રી વીતરાગ પ્રભુનાં વચન શ્રવણ કરવાની ઈચ્છા થતાં સમ્યકત્વને માર્ગ ખુલે થાય છે. ઈચ્છા છે ત્યાં માર્ગ છે અને ત્યાં પ્રવૃત્તિ છે એ સૂત્ર વારંવાર માનનીય છે. ઈરછા યમની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81