Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ રાગ ઉપર પ્રમાણે. કાઈ કિનકું કાજ ન આવે, મૂઢ માહે વેલા ગમાવેરે; ૧ શબ્દ રૂપરસ ગધ ફ્રસાવે, શુભશુભ દુઃખ સુખ પાવેરે. કોઇ. જડ સ્વભાવ ચેતન મુખ્યા, યથાસ્થિત ભાવ ન મુઝારે; તેરી મેરી કરતા અલજ્ગ્યા, શાન્તરસ ભાવ ન સુન્ત્યારે. કાઇ. ૨ જડકી સગતે જડતા વ્યાપી, જ્ઞાનમારગ રહ્યા ઢાંકીરે; યોગ કરે તે આપે જાણે, હું કરતા કહે થાપીરે. કાઇ. ક પડે છે. આત્મા પરસ્વભાવે રમણતા કરવાથી પરના કર્તા હર્તા બનીને ભવભ્રમણ કર્યાં કરે છે. જ્યારે આત્માને સત્ય વિવેક પ્રગટે છે. ત્યારે સર્વ જડ પદાર્થાથી હું ભિન્ન છું અને આજીગરની બાજી સમાન સર્વ દશ્ય પ્રપંચ ધૂળ જેવા છે એમ ભાસે છે. કર્મના ઉદયથી બાહ્ય શુભાશુભ સંબંધ પ્રગટે છે તેમાં કોઇ શુભાશુભ દશા તથા તેના સબધા સદા રહેતા નથી. આ પ્રમાણે આત્મા પોતાના સ્વરૂપમાં રમે છે ત્યારે તેને કામ ભોગની વાંચ્છના રહેતી નથી. શ્રી મણિચંદ્રજી જણાવે છે કે જ્યારે આત્મા અને જડ વસ્તુને યથાસ્થિત ભાવે જાણવામાં આવે છે ત્યારે સુખતે સુખરૂપ જાણે છે અને સ્વભાવ રમણુતામાં સુખ માની તેમાં રમે છે. સારાંશ—જેણે પેાતાના આત્માને અનુભવ્યા છે તે ચાર યમને દેખી શકે છે. ૧ ઈચ્છા, ૨ પ્રવૃત્તિ, ૩ સ્થિર અને ૪ સિદ્ધયમનું સ્વરૂપ અવષેાધીને ધર્મપ્રવૃત્તિમાં સ્વમનને જોડીને યાગના શબ્દાર્થને સિદ્ધ કરે છે. ચેાગીને પ્રથમ યમમાં અહિંસાદિકની વાર્તા કરતાં અને શ્રવણુ કરતાં મીઠી લાગે છે. જિનની આજ્ઞા આરાધવાપર તે પ્રેમને ધારે છે અને અવશેષ અન્ય બાબતે તેને અનિષ્ટ લાગે છે. દ્વિતીયચમમાં પ્રવૃત્ત યાગી ઝાઝી એવી પ્રમાદ દશા તેને હાય છે તથાપિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81