Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ નરભવ ચિંતામણિ સમે, જીવ તું એલે મહાર; જિનશાસન મન થિર કરી, જીવ તું આપ સંભાલ. ૨૩૭ ભેગ ભલા તે નર લહે, હર્ષે દીજે દાન; સમકિત સહિત શિવપદ લહે, અનંત સુખને ઠામ. ૨૩૮ શ્રી મણિચંદ્રકૃત. પાઇ. મિચ્છત કહીએ જે કુતત્ત્વવાસના, યથાસ્થિતિ ભવ ના આસન દ્રવ્ય યજજવ વિપર્યાસ ધરાવે, અનંતાનુબંધી હઠ કરાવે. ૧ ગુણવંત જાયે તુહે દ્વેષ આવે, મુહુર્તથી માંડી જાવજીવ કહાવે; અનંતાનુબંધીઓ કેધ તે થાવે, ભવાનુબંધી તે દુર્ગતિ પાવે. ૨ ગુણવંત પ્રતિ દેખે આપથી હીણ, અવગુણ આગલિ કરી જુદીણા; માન ચઢયે નિજ પરાક્રમ બેલે, દુર્ગતિ તણું બારણું તે ખલે. ૩ આ ચોપાઈવાળા પદમાં અધ્યાત્મજ્ઞાની શ્રી મણિચંદ્રજીએ સમકિતી અને મિથ્યાવીનાં લક્ષણે દર્શાવ્યાં છે. મિથ્યાત્વીને ગુણવંતપર દેષ પ્રગટે છે અને તે મૂહુર્તથી પ્રારંભી ચાવજીવ પર્યત રહે છે. મિથ્યાત્વી જીવ પોતાને ગુણવંતે કરતાં મહાન દેખે છે અને ગુણવં. તેને પોતાનાથી હીન દેખે છે, મિથ્યાત્વી અન્ય જીવોના અવગુણેને * શ્રી મણિચંદ્રજી મહારાજ અમદાવાદમાં સારંગપુર તળીયાની પોળમાં રહેતા હતા. અમદાવાદમાં પ્રસિદ્ધ નવી કાકી જે કહેવાય છે તેમના પતિએ શ્રી મણિચંદ્રક પાસે અભ્યાસ ક્યા કહેવાય છે. શ્રી મણિચંદ્રજી કૃત કેટલીક જગ્યાઓ અને પદે છપાઈ ગયાં છે. વિશેષ કેટલાંક પદો મળી આવવાથી અત્ર તેનો ઉતારે કરવામાં આવેલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81