Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૧ ૯૨ ૯૩ સુરપતિ કાડી સેવા કરે, કર્મના એહુ પ્રકાર. પુરૂષ સવે ચૂડામણ, ભરત નરેસર રાય; બહુબલ હાર મનાવીયેા, આજ લગે કહેવાય. કીધા કર્મ ન છૂટીઇ, જેતુના વીસમા અધ; બ્રહ્મદત્ત નર ચક્રવા, સાલ વરસ લગે અધ. આઠમેા સુભૂમ ચક્રવી, જસ રૂદ્ધિ તણા નહીં પાર; કર્મ વસે પરિવાર સુ', મુડા સમુદ્ર મજાર. પાંચે પાંડવ અતુલ ખલી, તેહુ પામ્યા વનવાસ; હંસા પુરૂષ જંગમાં વલી, દીન પેરે ફીરયા વનવાસ. રામ લક્ષ્મણ જગમાં વલી, જેહતુ જપે સવી નામ; તે વનવાસી નર હવા, જે અહુ ગુણુના ધામ. રાવણુ વિકટ રામે હણ્યા, કૃષ્ણે હણ્યો જરાસન્ધ; જરાકુમારે હરિને હણ્યા, દેખ્યા કર્મના એ અન્ય. ૯૫ નિજ પુત્રી તાતે વરી, તસ કુખે સુત ડેવ; કર્મ વસે જીવ ઉપના, ત્રિપૃષ્ઠ વાસુદેવ. ભમતાં ભમતાં અવતર્યાં, દેવાનન્દા કુખ; બ્યાસી રાત્રી તિહાં રહી, કર્મે લલ્લુ' વીર દુઃખ. ઈન્દ્ર અહિલ્યા સુ જુએ, લુબ્ધ હુઆ સુરદેવ; ઈશ્વર દેવ નચાવીયા, પારવતી પ્રીઉં હેવ, ૯૪ ' માસ ખમણને પારણે, કુલ વાલુએ અણગાર; ચિત્ત ચલ્યુ સંગ નારીયે, ચુકત ન લાગી વાર. પાંચ શત રામા તજી, લીધેા સંયમ ભાર; દશ દશ ન દ્વિષણુ ખ્રુજવે નર કાસ્યા દરબાર. For Private And Personal Use Only ૮૯ ૯૦ ૯૬ ૯૭ ૯૮ રે ૧૦૦

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81