________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧
૯૨
૯૩
સુરપતિ કાડી સેવા કરે, કર્મના એહુ પ્રકાર. પુરૂષ સવે ચૂડામણ, ભરત નરેસર રાય; બહુબલ હાર મનાવીયેા, આજ લગે કહેવાય. કીધા કર્મ ન છૂટીઇ, જેતુના વીસમા અધ; બ્રહ્મદત્ત નર ચક્રવા, સાલ વરસ લગે અધ. આઠમેા સુભૂમ ચક્રવી, જસ રૂદ્ધિ તણા નહીં પાર; કર્મ વસે પરિવાર સુ', મુડા સમુદ્ર મજાર. પાંચે પાંડવ અતુલ ખલી, તેહુ પામ્યા વનવાસ; હંસા પુરૂષ જંગમાં વલી, દીન પેરે ફીરયા વનવાસ. રામ લક્ષ્મણ જગમાં વલી, જેહતુ જપે સવી નામ; તે વનવાસી નર હવા, જે અહુ ગુણુના ધામ. રાવણુ વિકટ રામે હણ્યા, કૃષ્ણે હણ્યો જરાસન્ધ; જરાકુમારે હરિને હણ્યા, દેખ્યા કર્મના એ અન્ય. ૯૫ નિજ પુત્રી તાતે વરી, તસ કુખે સુત ડેવ; કર્મ વસે જીવ ઉપના, ત્રિપૃષ્ઠ વાસુદેવ. ભમતાં ભમતાં અવતર્યાં, દેવાનન્દા કુખ; બ્યાસી રાત્રી તિહાં રહી, કર્મે લલ્લુ' વીર દુઃખ. ઈન્દ્ર અહિલ્યા સુ જુએ, લુબ્ધ હુઆ સુરદેવ; ઈશ્વર દેવ નચાવીયા, પારવતી પ્રીઉં હેવ,
૯૪
'
માસ ખમણને પારણે, કુલ વાલુએ અણગાર; ચિત્ત ચલ્યુ સંગ નારીયે, ચુકત ન લાગી વાર. પાંચ શત રામા તજી, લીધેા સંયમ ભાર; દશ દશ ન દ્વિષણુ ખ્રુજવે નર કાસ્યા દરબાર.
For Private And Personal Use Only
૮૯
૯૦
૯૬
૯૭
૯૮
રે
૧૦૦