________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરે તાંતણા સૂત્રના, વીયે આદ્રકુમાર; સુત મોહની વશ રહી, પછે લીયે સંયમ ભાર. ૧૦૧ પંચસયા મુનિ મના, ઉર શ્રીપાશના ચ્યાર; ભેગ કારણ સંયમ તજી, માંડ્યાં તિણે ઘબાર. ૧૦૨ નવાણુ કેડી કંચન, ઓર તજી આઠે બાલ; તે દુકર નિત વંદી, શ્રી જંબુ ત્રિણકાલ. ૧૦૩ એક કન્યા કેડી કંચન, તજી જેણે વલી દૂર તે વયસ્વામી નિત્ય વંદી, નિત ઉગમતે સૂર. ૧૦૪ નવાણું પેટી સુરતણી, નિત નિત હાઈ નિમલ, નર ભવસુર સુખ ભેગવી, તે સાલિભદ્ર સુકુમાલ. ૧૦૫ રતન કંબલને કારણે, શ્રેણિક આયે દરબાર; ગેખથકી ખેલી લીયે, લીયે તે સંયમ ભાર. ૧૦૬ આઠ નારી છણે તજી, તે ધને ધન્ય ધન; નારી હાસ સંયમ લીયે, રાખ્યા ઠામ જેણે મન. ૧૦૭ ષટનંદન દેવકી તણ, ભદિલપુર સુરસા નાર; તસઘર તેલ ઉર્યા, રૂપે દેવકુમાર. બત્રીસ બત્રીસ પદમની, બતિસ બલિસ હેમ કડક નમસમી સંયમ વરી, તે વંદુ કરજેડ. ૧૦૯ સહસ પુરૂષ સુ સંયમ લિયે, શ્રી નેમીસર હાથ; તે થાવ વંદીઇ, મહોચ્છવ કરી યદુનાથ. બાર વરસ છઠ આંબલે, કીધા શિવકુમાર; શીલવત સદા ધરી, એ પણ કરે કાર. ૧૧૧ કશા મન્દિર ચોમાસું રહ્યા, ચોરાશી વાસ;
For Private And Personal Use Only