________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સ્થૂલભદ્ર મુનિ વંદી, ભદ્રબાહુ ગુરૂ સીસ. ૧૧૨ કપિલાસંગ નવી ચલે, શેઠ સુદર્શન ચંગ; લીથી સિંઘાસણું થયું, સુર કરે મન રંગ.
૧૧૩ શિવ રમણીને કારણે, જેણે સુખ છડયાં દેહ; તસ નામ દેય ચાર લીજીએ, ભવિજન સુણજે તેહ.૧૧૪ વરસ દિવસ કાઉસગ કિયે, બાહુબલી અણગાર; માન ગજથી ઉતર્યો, તવ લ કેવલ સાર. ૧૧૫ ગજ સુકુમાલ શિર સોમિલે, દેખી ધર્યા અંગાર; સમતા પસાઈ તે વલી, પામ્યા ભવને પાર. ૧૧૯ મેતારજ શિર સેનિયે, વાદ્ધ વિટયું ધરી દ; નિજ મન ઠામે રાખીયે, કયે સંસારને છે. ૧૧૭ સુકેશલ સુકુમાલ મુનિ, વલુરયું વાઘણી અંગ; બાપ નિજામી મા ભખી, શિવપુરી વરી મનરંગ. ૧૧૮ પૂર્વભવ પ્રિયા શિયાણી, તન ભૂખે અવતી સુકુમાલ; નલિની ગુલમ વિમાનનાં, પામ્યા ભુવનાંત કાલ. ૧૧૯ પંચશત શિષ્ય અંધક તણા, ઘાંણી પીલ્યા સાય; શિવનગરી શિવ પામીયા, એ સમતા ફલ જેય. ૧૨૦ ચિલાતી પુત્ર નારી શિર, છેદીને કર લીધ; ઉપશમ સંવર વિવેક, કરત કર્મ દૂર કીધ. ૧૨૧ દિન પ્રતે સાત હત્યા કરી, અર્જુનમાલી નામ; પરિસહ સહી ખીમા ધરી, પામ્યા શિવપુર ઠામ. ૧૨૨ મુનિપતિ મુનિ કાઉસગ્ગ રહી, અગની દાધી દેહ પરિસહ સહી પદવી વરી, અમર વધુ ધરી નેહ. ૧૨૩
For Private And Personal Use Only