Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
એ પાંચ તીર્થ પ્રણમતાં, નીત બાધે છઉ વાન. ૧૫૮ ઉત્તમ નરનારી તણુ, નામ કહ્યા એ માય; તે નામ નિરંતર લીજીએ, જિમ લહે આણંદ થાય. ૧૫૯ એ આતમ શિષ્યાભાવના, ગુણમણિ યણ ભંડાર; પાપ ટલે સવિ તેહનાં, જેહ ભણે નરનાર. ૧૬૦ એ આતમ શિષ્યા ભાવના, જે સુણે હર્ષ અપાર; નવનિધિ તસ ઘર સંપજે, પુત્ર કલત્ર પરિવાર. ૧૬૧ એ સુણતાં સુખ ઉપજે, અંગ ટલે સવિ રીસ; સમતા રસમાં છવડે, ઝીલે તે નિસ દીસ. ૧૬૨ ઈણે ભવે પરભવે ભવભવે, જિન માગું તુમપી હેવ; મન વચન કાયા કરી, ઘે તુજ ચરણની સેવ. ૧૬૩ એ ગુણી જિહાં ભાવશું, તિહાં રોન વેલાઉલ થાય; આતમશિક્ષા નામથી, સુરનર લાગે પાય. ૧૬૪ વીર શાસન દીપાવતે, શ્રી આનન્દવિમલ સુરદ; પ્રમાદપંચ દુરે કર્યા, પ્રણમું તે આણંદ. ૧૬૫ તાસ શિષ્ય મુનિ સિર ધણી, શ્રી વિજયદાન સૂરીશ; પ્રગટ મહિમા તસ જાગતે, પાય નમે નર ઈશ. ૧૬૬ ઉપશમ રસને કુંપલે, તાસ પટેધર હીર; સકલ સૂરિ શિરોમણિ, સાયર જિમ ગંભીર. ૧૬૭ હીરવિજય ગુરૂ હીરલે, પ્રતિબે અકબર ભૂપ; રાય રાણું સેવા કરે, જેહનું અકલ સ્વરૂપ ૧૬૮ પ્લેચ્છરાય જેણે વશ કર્યો, જગ વરતાવી અમાર; વિમલાચલ મુગતે કિયે, શાસન ભાકાર. ૧૬
For Private And Personal Use Only

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81