Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વંસ ઉપર નાટક કરી, એલાપુત્ર કુમાર; જાતિ સમરણ ઉપનું, જ્ઞાન અનંત અપાર ૧૨૪ કર્મ વસે આષાઢ મુનિ, ભારતનું નાટક કીધ; અનિત્યભાવના ભાવતાં, તેણે તિહાં કેવલ લીધ. ૧૨૫ સુશિષ્ય પંથક મુનિ, ગુરૂ પ્રમાદ કિયે દૂર, શેત્રુ જગિરિ અણસણ કર્યો, તે વંદુ ગુણ ભૂર. ૧૨૬ ચંડ રૂદ્ર ગુરૂ સ્કંધ કરી, રજની કીયે વિહાર; શિષ્ય કેવલ પમીએ, તિમગુરૂ કેવલ ધાર. ૧૨૭ ષમાસી આહારને પારણે, ઢઢણ નામ કુમાર; દિક ચૂરતાં પામીઓ, કેવલ જ્ઞાન ઉદાર. ૧૨૮ કુર ભખતાં કેવલ લહ્યું, કુરગડુ અણગાર; ખિમા ખડગ હાથ ધરી, મુનિમાંહે શિણગાર. ૧૨૯ ખટખંડ રાજ હેલાં તજી, અને લીધે સંયમ ભાર; ષટ્સસ રોગ ઈહાં સહ્યા, શ્રી શ્રી સનત કુમાર. ૧૩૦ પંખી પ્રાણુજ રાખવા, કરી ખડખંડ નિજ દેહ, મેઘરથ રાય તિણે ભવે, પ્રસન્ન હુયા સુરદેવ. ૧૩૧ વીર વંદી ગુમાન મું, દશનભદ્ર નરસિંહ સુરપતિ પાસે લગાડી, જગ રાખી જિણે લીહ. ૧૩૨ પ્રસન્નચંદ્ર કાઉસગ્ગ માહી, કેપી યુદ્ધ કરત; કેપ સભ્ય કેવલ લૉ, માટે એ ગુણવંત. ૧૩૩ અયમુત્તા સુકુમાલ મુનિ, વખા વીર જિર્ણોદ; ઈરિયાવહી પડિકામતાં, કેવલ લલ્લુ આણંદ. ૧૩૪ વીર વચને જે થિર રહે, શ્રેણિક સુત મેઘકુમાર; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81