Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી હાથ ન વાવ, સંબલ ન કિયે સાથ; આથ ગઈ ચીતી, પછે ઘસે નિજ હાથ. ૩૨ ધન જોબન નર રૂપને, ગર્વ કરે તે ગમાર; કૃષ્ણ બલભદ્ર દ્વારિકા, જાતા ન લાગી વાર ૩૩ આઠ પહેર તું ધસમસી, ધન (કારણ) દેશાંતર જાય; સે ધન મેલ્યું તાહરૂ, ઓરજ કઈ ખાય. ૩૪ આંખતણે ફરૂકડે, ઉથલપાથલ થાય; ઈશુ જાણી જીવ બાપડા, મ કરીશ મમતા માય. ૩૫ માયા સુખ સંસારમાં, તે સુખ સહી અસાર; ધર્મ પસાઈ સુખ મળી, તે સુખ ન આવે પાર. ૩૬ નયન ફરકે જિહાં લયે, તિહાં તાહરૂ સહુ કેય; નયન ફરૂકત જબ રહી, તબ આથ ઓરજ કેય. ૩૭ પાપ કીયા ઉ તે બહ, ધર્મ ન કીઓ લગાર, ન પડે જમકર ચઢ, પ તિહાં કરે પિકાર. ૩૮ કે દન રણે રાજીઓ, કે દન ભયે તું દેવ; કે દિન રાંક તું અવતર્યો, કરતે એરજ સેવ. ૩૯ કે દિન કેડી પરવર્યો, કે દિન નહિ કે પાસ; કે દિન ઘર ઘર એકલે, ભમે સહી મેં દાસ. ૪૦ કે દિન સુખાસન પાલખી જલમચી ચકડેલ; રથપાલા આગલ ચલે, નિત્ય નિત્ય કરત કલોલ. ૪૧ કે દિન નૂર કપૂર તું, ભાવત નહીં લગાર; કે દિન રેટી કારણે, ભમે તે ઘર ઘરબાર. ૪૨ હીર ચીર અંગજ પહિરીયાં, ચુઆ ચંદન બહુ લચ; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 81