Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રજી કૃત અધ્યાત્મ રસને આવાહન રૂપ ચોપાઈઓ વિગેરે છે તેમજ શાસનના મહામહેપગારી શ્રીમદ્દ મહાપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત પદે વિગેરે છે. જે અધ્યાત્મરસનું લાલિત્ય ઘણુંજ પ્રાગટય કરે છે તેમ તેની અંદર રા. ર. મલાલ નથ્થુભાઈ દોશી બી. એને આત્મબળ (Spiritualism) વિષે લખેલે નિબંધ પણ દાખલ કરવામાં આવે છે. જે પુસ્તકના શણગાર રૂપ છે. આ પ્રમાણે આ લઘુ પુસ્તકમાં ઉપરની બીનાને સંગ્રહ કરી તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુરૂજી મહારાજ પરશનશ્રીજીનાં શિષ્યા સોભાગ્યશ્રીજી તથા રતનશ્રીજીને શ્રીમદ્ વિજયસેન સૂરિકૃત દુહાઓ ઉપર અત્યંત પ્રેમ હતું અને તે પુસ્તક રૂપે છપાયેલા જોવાની તેમની ઘણું અભિરૂચી હતી તેથી તેમને મદદને માટે પ્રયાસ કરેલ જેના પરિણામે આ પુસ્તક અસ્તિમાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે અમારા સુજ્ઞ વાચકો આ પુસ્તકને મનનપૂર્વક વાંચી તેના સારને ગ્રહણ કરી પિતાના આત્માનું સાર્થક કરશે એવું ઇચ્છીએ છીએ. લી. પ્રગટકર્તા, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 81