Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्राचीन गुर्जरभाषामां जैन साहित्य.. આત્મશિક્ષા. *હરા, આપસ્વરૂપ વિચાર છે, જે હેએ હિઈડે સાન; કરણી તેહવી કીજીએ, જિમ વાધે જગવાન. ૨૮ વડપણ ધર્મ થાઈ નહી, જવન એલિ જાય; વચગલ ધસમસ કરી, પછી ફરિ પસ્તાય. જરા આવી ચેવન ગયે, શિર પલિયા તે કેશ લલુતા તે છડી નહીં, ન કર્યો ધર્મ લવલેશ. પચંદ્રિ જિહાં પડવડાં, રેગ જરા નાવત; વન વિચલી આવે સદા, કરે ધર્મ માહાંત. ૩૧ * આત્મશિક્ષા નામક લઘુ રાજ્યના કર્તા શ્રી વિજયસેનસૂરિના વખતમાં વિદ્યમાન હતા. લગભગ ત્રણ વર્ષ પૂર્વે જૈન કવિની ભાષા અને તેને સારી વાચકોને સમજાય તે માટે તેને ઉતારે કરવામાં આવ્યા છે. તેના કર્તા કોણ છે તે છેવટે દર્શાવ્યું છે. અમદાવાદ ઝવેરીવાડો, લહેરીયા પિોળના રહીશ શ્રાતા પાનાચંદભાઈ કે જે થોડા વર્ષ પર મૃત્યુ પામ્યા છે. જેમની પાસેથી એક ટીપણું મળ્યું હતું, તેમાંથી માત્ર ઉતારો કરવામાં આવ્યું છે. જે ટીપણું મળ્યું તેમાં ૨૮ મી દોહરાથી લખાણ હતું તેથી ૨૮ મી દેહરાથી પ્રગટ કર્યું છે. બુદ્ધિપ્રા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 81