________________
સામગ્રીના ખજાના આ ગ્રન્થ છે. મન વચન કાયારૂપ ખાયેગાની શુદ્ધિહારા જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ભાવયેાગાને પ્રગટાવવાના વિશિષ્ટ શિક્ષાગ્રન્થ છે.
ગ્રન્થ ઉપર
વર્તમાનમાં વિદ્યમાન જૈનશાસનમાન્ય પીસ્તાલીશ આગમા પૈકી જે ચાર મૂળ આગમા કહેલાં છે, તેમાંનું એક મૂળઆગમ દશવૈકાલિક છે. સાધુજીવનના પ્રારંભમાં (મૂળમાં) જ અધ્યયન કરાતું હોવાથી તે મૂળઆગમે! કહેવાય છે. આ મૂળગ્રન્થ ઉપર ચૌદપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામિજી જેએ પ્રભુ મહાવીરના નિર્વાણુથી ૧૭૦મા વર્ષે સ્વર્ગ ગયા, તેઓએ નિયુક્તિ રચેલી છે. તેના કથન પ્રમાણે આનું ચોથું અધ્યયન આત્મપ્રવાદપૂર્વ માંથી, પાંચમું કર્યું – પ્રવાદમાંથી, સાતમું સત્યપ્રવાદમાંથી અને શેષ અધ્યયના નવમા પ્રત્યાખ્યાનપૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્દરેલાં છે. આ ભાષ્ય, સમર્થ શાસ્ત્રકાર શ્રીહરિભદ્રસુરિષ્કૃત વૃત્તિ અને અવસૂરિ. તેથી પ્રાચીન શ્રીઅગસ્ત્ય િસંહરિકૃત ચૂર્ણિ છે, તે ઉપરાન્ત ખીન્ન શ્રીસુમતિસૂરિષ્કૃત ટીકા, શ્રીમાણેકચશેખરસૂરિષ્કૃત અને ઉપા॰ શ્રી– સમયસુંદરછકૃત દીપિકાએ, શ્રી રાજયંદ્રસૂરિષ્કૃત વાતિક, શ્રી વિનયહંસકૃત ટીકા, વગેરે અનેક સ ંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થા રચાયાના ઉલ્લેખા મળે છે. આ ગ્રન્થ સર્વમાન્ય હોવાથી ભિન્ન ભિન્ન ગુચ્છના આચા ચેની એ રચનાઓ છે. ઉપરાંત ગુજરાતી અનુવાદા, બાલાવબેધા, અને ગેયરૂપ ટુંકા ભાવાર્થ યુક્ત સજ્ઝાયા પણ રચાએલી છે, એમ વિવિધ સાહિત્ય ઉપલબ્ધ છતાં મ ખ્રુદ્ધિ અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાથી અજ્ઞાત જીવાને પણ મેધ થાય એ દૃષ્ટિએ આ ભાષાન્તર કર્યુ છે. આશા છે કે ભવ્યજવા તેનેા સદુપયાગ કરી પ્રયત્નને સફળ કરશે.
સમ્પાદન શૈલી-મૂળ ગાથાએ દેવનાગરીમાં, નીચે ભાવારૂપે શબ્દાર્થ ગુજરાતીમાં અને તેની નીચે પ્રસંગાનુસાર વિશેષા વગેરે નાંધ ન્હાના અક્ષરામાં લીધી છે. અધ્યયન અને ગાથાના ક્રમાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org