________________
પુનિત્ર
સૂત્ર
૧૨
વગેરેએ પણ પ્રભુના સ્નાનના લહાવે લીધા. શક્રેન્દ્રે તે ચાર વૃષભનું રૂપ કરીને આઠ શીંગડાંઓમાંથી ઝરતા જળ વડે પ્રભુના અભિષેક કર્યો.
ચિત્રમાં સૌધર્મેન્દ્રના ખેાળામાં પ્રભુ બિરાજમાન એલા છે. ઉપરના ભાગમાં એ વૃષભનાં રૂપા ચીતરેમાં છે અને આજુબાજુમાં એ દેવા હાથમાં કલા લઈને ઊભેલા છે. ઈન્દ્રની પલાંઢીની નીચે મેરુપર્વતની ચૂલા ચીતરેલી છે.
ચિત્ર ૨૫ઃ પ્રભુ મહાવીરનું દીક્ષા કલ્યાણક. વર્ણન માટે જીએક ચિત્ર ૧૩નું આ ચિત્રનું જ વર્ણન.
ચિત્ર ૨૬: પ્રભુ મહાવીરનું કેવલ્ય કલ્યાણુક, વર્ણન માટે જીએ ચિત્ર ૧૬નું આ ચિત્રનું જ વર્ણન.
Plate VII
ચિત્ર ૨૯ઃ ઈન્દ્રસભા. ઈડરની પ્રતના પાના છ ઉપરથી, ચિત્રના મૂળ કદ રર ઇંચ ઉપરથી સહેજ નાનું અત્રે રજૂ કરેલું છે. ચિત્રમાં ઇન્દ્ર સભામાં સિંહાસન ઉપર બિરાજમાન થએલે છે. ઉપરના જમણા હાથમાં વા અને ડાબા હાથમાં અંકુશ છે. નીચેને જમણા હાથ સામે ઊભા રહેલા દેવને કાંઇ આજ્ઞા ફરમાવતા હોય તેવી રીતે રાખેલે છે. ડાબા હાથમાં કાંઈ વસ્તુ છે જે સ્પષ્ટ દેખાતી નથી. ઇન્દ્રના કપડામાં ચાકડીની ડિઝાઇન વચ્ચે લાલ રંગની ટીપકીઓ છે. સામે એક સેવક દેવ એ હાથની અંજલિ જોડીને ઇન્દ્રની ભાજ્ઞાને સ્વીકાર કરતા નમ્રભાવે ઊભેલે છે. તે પણ વસ્ત્રાભૂષોથી સુસજ્જિત છે. તેના મસ્તક ઉપરપણ છત્ર છે બન્નેના કપાળમાં U આવી જાતનું તિલક છે જે તે સમયના સામાજિક રિવાનું અનુકરણ માત્ર છે.
ચિત્ર ૨૮: શક્રસ્તવ. ઇડરની પ્રતના પાના ૯ઉપરથી: ચિત્રનું ક૬ ૨×રડું ઇંચ છે. સૌધર્મેન્દ્રે સજ્જ નામના સિહાસન ઉપર બેઠાંબેઠાં પોતાના અવધિજ્ઞાન વડે શ્રમણુ ભગવાન મહાવીરને, ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યો દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભષણે ઉત્પન્ન થએલા જોયા. જોતાં જ તે હર્ષિત થયાં. હુર્ષના અતિરેથી, વરસાદની ધારાથી પુષ્પ વિકાસ પામે તેમ તેના રામજિ વિકસ્વર થયા. તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઈ રહી. તરત જ શક્રેન્દ્ર આદર સહિત ઉત્સુકતાથી પેાતાના સિંહાસન ઉપરથી ઊઠયો, ઊઠીને પાદપીઠથી નીચે ઊતર્યો, ઊતરીને રત્નાથી જડેલી અને પાદુકાઓને પગમાંથી ઊતારી નાખી. પછી એક વસવાળું ઉત્તરાસંગ ધારણ કરીને અંજિલ વડે બે હાથ જોડી તીર્થંકરની સન્મુખ સાત-આઠ પગલાં ગયે.
પછી પેાતાના ડામે ઢીંચણુ ઊભેા રાખી, જમણા ઢીંચણને પૃથ્વીતળ ઉપર લગાડીને પોતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડયું, અને તે સાથે પોતાના શરીરને પણ નમાવ્યું. કંકણુ અને બેરખાથી સ્તંભિત થએલી પેાતાની ભુજાઓને જરા વાળીને ઊંચી કરી, એ હાથ જોડી, દસે નખ લેગા કરી, આવત્ત કરી, મસ્તકે અંજલિ જોડીને શક્રસ્તવ વડે પ્રભુ શ્રીમહાવીરની સ્તુતિ કરી.
ચિત્રમાં જમણી બાજુએ ઇન્દ્ર પેાતાના બંને ઢીંચણુ પૃથ્વીતળ ઉપર લગાડી એ હાથની અંજલિ જોડેલા, મસ્તક તથા શરીરને નમાવવાની તૈયારી કરતા અને એક હાથમાં વા ધારણ
"Aho Shrut Gyanam"