________________
મિર્ઝાવવરણ
૧
માન શરીરવાળા, પંચવર્ષી પુષ્પાની બનાવેલી અને છેક પત્ર સુધી લાંબી માલાને ધારણ કરનારા, સૌધર્મ નામે દેવલાકને વિષે સૌધર્મોવતંસક નામના વિમાનમાં, સુધર્યાં નામની સભામાં કે નામના સિંહાસન ઉપર બિરાજે છે.
આ ચિત્રમાં ઇન્દ્ર સભામાં સિંહાસન ઉપર બેઠેલે છે. ઉપરના જમણું! હાથમાં વજ્ર અને ડાબા હાથમાં અંકુશ છે નીચેના જમણે હાથ સામે બેઠેલી ઇંદ્રાણી તથા દેવાની સાથે કાંઇ વાતચીત કરતાં ઊંચા કરેલ છે અને ડાબે હાથ ડાબા ઢીંચણુ ઉપર રાખેલા છે. સામે એક ઇંદ્રાણી તયા એ દેવા અને નીચે પણ ચાર દેવા ઇંદ્રની આજ્ઞા સાંભળતાં હાય તેવી રીતે બેઠેલાં છે. આ ચિત્રમાં રૂપેરી શાદીના સૌથી પહેલવહેલા ઉપયાગ કરેલા દેખાય છે. ચિત્રકારની પીંછી પણ ભાવવાહી છે અને તેની ચિત્રમંજૂષામાં રંગો પણ વિવિધ જાતના હશે તેના પુરાવે તેણે આ ચિત્રમાં ઉપયોગમાં લીધેલા વિવિધ રંગે આપે છે.
ચિત્ર ૨૩: પ્રભુ મહાવીરનું જન્મકલ્યાણક. ચિત્ર ૧૪ વાળું જ ચિત્ર. વર્ણન માટે જીએ ચિત્ર ૧૪નું જ વર્ણન.
ચિત્ર ૨૪ઃ મેરુ ઉપર જમાભિષેક, અમદાવાદની ઉ.ફા.ધ.ના જ્ઞાનભંડારની તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી.
પ્રભુ મહાવીરને મેરુ પર્વત ઉપર સ્નાત્રમહાત્સવ. સૌધર્મેન્દ્રનું પર્વત સમાન નિશ્ર્ચલ, શક્ર નામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઈન્દ્રે અવધિજ્ઞાનના ઉપયોગ મૂકી જોયું તે ચરમ જિનેશ્વરના જન્મ થએલે જાયા. તરત જ ઇન્દ્ર હરિશૃંગમેષી દેવ પાસે એક ચેાજન જેટલા પરિમંડળવાળા સુધાષા નામના ઘંટ વગડાવ્યા.૧૧ એ ઘંટ વગાડતાંની સાથે જ સર્વે વિમાનામાં ઘંટ વાગવા લાગ્યા. પાતપેાતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવે સમજી ગયા કે ઇન્દ્રને કાંઈક કન્ય આવી પડ્યું છે. તે સર્વે એકઠા થયા એટલે હરણેગમેષીએ ઇન્દ્રના હુકમ કહી સંભળાન્યા. તીર્થંકરના જન્મમહેાત્સવ કરવા જવાનું છે એમ જાણીને દેવાને બહુ જ આનંદ થયે.
રવાથી રિવરેલાં ઈન્દ્ર નન્દીશ્વરીપ પાસે આવી વિમાનને સંક્ષેપી ભગવાનના જન્મસ્થાનકે માન્ચે. જિનેશ્વરને તથા માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ, વંદન-નમસ્કાર વગેરે કરી એકચા કે ‘કુક્ષિમાં રત્ન ઉપજાવનારી, જગતમાં દીપિકા સમી હું માતા! હું તમને નમસ્કાર કરૂં છું. હું દેવાને સ્વામી શકેન્દ્ર આજે તમારા પુત્ર છેલ્લા તીર્થંકરના જન્મમહાત્સવ ઊજવવા દેવમેકથી ચાલ્યા આવું છું, માતા! તમે કેાઈ રીતે ચિંતા કે વ્યગ્રતા ન ધરતાં.’તે પછી ત્રિશલા માતાને ઇન્દ્રે અવસ્થાપિની નિદ્રા આપી અને જિનેશ્વરપ્રભુને કરસંપુટમાં લીધા.
શ્રીમેધીમે વિવિધ ભાવના ભાવતા, દેવાથી પરિવરેલા, સૌધર્મેન્દ્ર, મેરુપર્વતના શિખર ઉપર રહેલા પાંડુક વનમાં આવી પહોંચ્યા અને ત્યાં મેરુની ચૂલાથી ઢાંક્ષણ ભાગમાં રહેલી અતિ પાંડુકખલા નામની શિલા પર જઈ પ્રભુને ખેાળામાં લઇ પૂર્વ દિશા ભણી મુખ કરી સ્થિત થયે પહેલાં અચ્યુતેન્દ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. તે પછી અનુક્રમે ખીજા ઇન્દ્રોઅને છેક ચંદ્ર-સૂર્ય
૧૧ આ ઉલ્લેખ ઉપરથી એમ માનવાને કારણરહે છે કે પ્રાચીન ભારતવાસીઓ આધુ{નક ‘wireless'ની કહેવાતી સેંધથી અન નકલા, કારણકે એક ઘંટનાદથી સર્ચ વિમાનમાં ઘંટ વાગવા લાગ્યા તે વર્ણન જ તેના પુરાવે આપે છે.
"Aho Shrut Gyanam"