Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 459
________________ અનુવાદમાં વપરાયેલા પારિભાષિક શબ્દોના કોશ અમભક્ત-એક સાથે આડે ટંક સુધી કાઇ પણ જાતના આહારના એટલે લેઃજનના અને પાણીના ત્યાગ અથવા માત્ર ભાજનના ત્યાગ. અનગારીપણાની-મુનિષ્ઠાની. અનગારી એટલે મુનિ. અનન્ત પપાતિક-અનુત્તર જનમ પામનારા દેવ. વિમાનમાં અભિગ્રહ-નિયમ-નિશ્ચય. અવગ્રહ-એક સ્થાને ચેામાસું રહ્યા પછી આજીમાજી જવા આવવાની મર્યાદિત જગ્યાના નિશ્ચય કરવું. અવધિજ્ઞાન-અવધિજ્ઞાની-પાક્ષ-ઇંદ્રિ ચે! સામે ન હેાય–એવા માત્ર રૂપી પદાર્થોનું જ્ઞાન, આવું જ્ઞાન જેને હાય તે અવધજ્ઞાની. અવર્સાપણી–જમીન, વૃક્ષ વગેરેના અને થતે જાય એવા મનુષ્યના પુરુષાર્થ વગેરે ગુણ્ણાના રસકસ આ સમય-કયુિગ. અવસ્થાપિની જે વિદ્યા વડે ભાસ વગેરેને ગાઢ ઉંઘમાં રાખી શકાય. અાન-ભાજન. અષ્ટાંગમહાનિમિત્તનાં-૧ અંગના ક્રૂર કવાથી થતા લાભાલાભનું જ્ઞાન, ૨ સ્વાથી થતા લાભાલાભનું જ્ઞાન, ૩ કાગડા, ઘુવડ અને ભેરવ વગેરેના સ્વરથી થતા લાભાલાભનું જ્ઞાન, ૪ થનારા ધરતીકંપ વગેરેનું જ્ઞાન, પ શરીરની ઉપરના તલ, મસા વગેરેના લાભાલાભનું જ્ઞાન, હું હાથપગની રેખાએથી થતા લાભાલાભનું જ્ઞાન-સામુદ્રિક, વગેરેના અકસ્માતાથી થતા લાભાલાભનું જ્ઞાન અને ૮ ગ્રહેાના ઉદય, અસ્ત વગેરેથી થતા લાભાલાભનું જ્ઞાન. આ આઠ પ્રકારની નિમિત્ત વિદ્યાઓનું જ્ઞાન જેમાં હાય છૅ તે શાસ્ત્રો. ઉલ્કાપાત "Aho Shrut Gyanam" ७ આઠ કર્મશત્રુઓ } -૧ જ્ઞાનાવરણ-જેના ઘાતી ક નડે જ્ઞાન-વિશેષ ધ–અવરાય. ૨ દર્શનાવરણ-જેના વડે દર્શન-સામાન્ય આધ-અવરાય. ૩ મેહુનીય–જેથી આત્મસ્વરૂપનું ભાન થતું અટકે—આત્મા માહુ પામે. ૪ અંતરાય જેથી પ્રાપ્ત થયેલું પૌરુષ-પુરુષાર્થ ફારવવામાં કે લાભ, દાન, ભેગ વગેરેમાં વિજ્ઞ આવે. ૫ વેદનીય જેથી સુખ કે દુઃખ અનુભવાય. હું આયુષ્ય જેના વડે મનુષ્ય વગેરે ભવનું ધારણ થાય. છ નામ કર્મ જેના વડે વિશેષ

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468