________________
શ્રાવકને કરવાની અમુક પ્રકારની
તપશ્ચર્યા” અર્થ છે. કેવલજ્ઞાનજે જ્ઞાન રસમસ્ત બ્રહ્માંડના
જડ અને ચેતન તમામ ભાવોને જાણે, એ તમામ ભાવના પરિણામને પણ જાણે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ બધું જે વડે જણાય તેવું જ્ઞાન કેવલજ્ઞાન' જૈન પરિ
ભાષામાં છે. મુલક-નાની ઉંમરે સાધુ. ફુલિકાનાની ઉમરની સાધ્વી. ખાદિમ-ફળ વગેરે ખાદ્ય ગણધરતીર્થકરના મુખ્ય શિખ્ય વગેરે ગણનાયક-ગણતંત્ર એટલે પ્રજાસત્તાક
રાજ્યના નેતાઓ–પ્રધાન પુરુષે ગણવછેદક-ગ૭ના વિકાસ માટે સાધુ
ઓની મંડળીને બહાર લઈ જનારે અને તેને સંયમની દષ્ટિએ
બરાબર સંભાળનાર મુનિ. ગણી-જેમની પાસે આચાર્યો શાને
અભ્યાસ કરે અથવા ગણુ-મુનિ
ગણ-ના વ્યવસ્થાપક આચાર્ય ગોત્રકમજુએ “આઠ કર્મશત્રુઓ) દેહાસન-ગાયને દેહતી વખતે ગોવાળ
જેવું આસન કરીને બેસે તે
આસન. ગંધહસ્તી-જેની ધથી બીજા સાધારણ
હાથીઓ ભય પામે તે ઉત્તમ
પ્રકારને હાથી ઉદસમ ભકત-એક સાથે ચૌદ ટંક
સુધી કેઈપણ જાતના આહારના
અને પાણીને ત્યાગ અથવા
એકલા આહારને ત્યાગ. ભકત-એક સાથે ચાર ટૂંક સુધી
કે ઈપણ જાતના આહારને અને પાને ત્યાગ અથવા એકલા
આહારને ત્યાગ. ચવીને–વ્યવન-દેવ અને નારકના મરણને
જૈન પરિભાષામાં “વન” કહેવાય છે અર્થાત્ “ચવવું” એટલે દેવ કે
નારકનું મરણ. ચાઉલાદક-ચાવલનું પાણ અર્થાત્ જેમાં
ખા ધોયા હોય તે છે. ચોદપૂર્વી-જેન પરંપરાનાં મૂળ-અંગ-શાસ્ત્રો
બાર છે. તેમાં બારમાં શાસ્ત્રને
દિવાક નામને એક ભેદ છે. તેમાં આ ચૌદ પૂર્વે આવે છે. પૂર્વે એટલે પૂર્વનાં-પહેલાનાં–ગ્રંથે. જેને એ ચદંપૂર્વનું સંપૂર્ણ જ્ઞાન
હોય તે પૂવ. છએ અગેના–વેદનાં છ અંગો છે. ૧
શિક્ષા-ઉચ્ચારણનું શાસ્ત્ર ૨ કલ્પકર્મકાંડનું કે આચારવ્યવહારનું શાસ્ત્ર ૩ વ્યાકરણ ૪ જાતિષશાસ્ત્ર ૫ છંદશાસ્ત્ર ૬ નિરુત એટલે
વ્યુત્પત્તિનું શાસ્ત્ર. ચિકિત્સા-રોગને ઉપચાર કરે-એસિડ
વેસડ કરવાં, ભકત-એક સાથે છ ટકા સુધી કે ઈ
પણ જાતના આહારનો અને પાણીનો ત્યાગ અથવા એકલા આહાર ત્યાગ.
"Aho Shrut Gyanam"