Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 465
________________ ૮૮ મહેં–જેની આસપાસ ચારે બાજુ બે ગાઉ પછી જ ગામ આવે એવાં સ્થળ. મને ગુપ્તિ-મનને પૂર્ણ સંયમ-મન ઉપર સંપૂર્ણ અંકુશમને નિગ્રહ. માણાંતિક લેખના-મરણ આવતાં સુધી અનશન સ્વીકારીને શરીર, ઇદ્રિ અને કષાને પાતળા કરવા. મુડ-માથેથી વાળ કાઢી નાખેલા હેય * તે . મુષ્ટિલેચ-મુઠીએ મુઠીએ માથાના વાળને ખેંચી કાઢવા-લેચ કરો. વિગચ-રસવિકૃતિઓ-વિકાર પેદા કર નારી-રસ ભરેલી વિકૃતિજનક ખાવાપીવાની વસ્તુઓ-દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગેળ, મધ, મદ્ય અને માંસ. આ નવ વસ્તુઓ રસવિકૃતિ છે. આનું જ બીજું નામ વિગય” છે. લક્ષણવાળ-બત્રીસ લક્ષણવાળે. લોકાંતિક-વિશેષ પ્રકારના દેજે * બ્રાલેકમાં વસે છે. વચનગુપ્તિ-બેલવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ-ભાષાનિગ્રહ-મેન જેવી પ્રવૃત્તિ. વાદીઓની-વાદવિવાદ કરવામાં નિપુણેની. વાનāતર-એક પ્રકારના દે. જેઓ ભૂતપિશાચને નામે ઓળખાય છે. વિકટ-નિર્દોષ આહા૨પાણી. વિકગૃહ-ગામને ચારે-જ્યાં ભેગા થઈને ગામલોક છે તે સ્થળ. વિકૃષ્ટ ભકત-અટ્ટમના તપ કરતાં વધારે * તપ કરનારો. વિગય રસવિકૃતિઓ. વિપુલમતિજ્ઞાનવાળા-મનના ભાવોને જાણી શકનારું જ્ઞાન, આ જ્ઞાન વિશેષ શુદ્ધ હોય છે અને ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન થતાં સુધી નાશ - નથી પામતું (જુઓ “જુમતિ.) વિચારભૂમિ-શાચ વગેરે માટે જવાની પ્રવૃત્તિ. વિહારભૂમિ–ચત્ય વગેરે તરફ જવાની પ્રવૃત્તિ. વૃષ્ટિકાય-વરસાદનું કે વરસાદના ફેરાનું પાણી. વેદનીયકર્મ-(જુઓ “આઠ કર્મશત્રુઓ). વમાનિક-વિમાનમાં વસનારા–એક પ્રકારના વૈક્રિયલધિવાળા-શરીરના વિવિધ રૂપે કરી શકવાની શકિતવાળા. વૈક્રિયસમુદ્યાત-શરીરનાં વિવિધરૂપે કરવા માટે કે શરીરના પરમાણુએને બદલવા માટે કરવામાં આવતી એક પ્રકારની ક્રિયા. વ્યંજનવાળે શરીર ઉપરના તલ મસા વગેરે વાળે. શવિકટ-ઉફાળે આવતાં સુધી ગરમ થએલું પાણી (જુએ “ઉષ્ણુ વિકટ”) પષ્ટતંત્ર-સાંખ્ય તત્ત્વજ્ઞાનનો ગ્રંથ-જેમાં ષષ્ઠિ-સાઠ- તનું નિરૂપણ કરેલું છે. સાગરેપમ-અસંજય પટોપમ જેટલો કાળ ( જુઓ “પોપમ'). "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468