Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 463
________________ જ્ઞાન-જ્ઞાન એટલે કેઈપણ વસ્તુ અંગે વિશેષ પ્રકારનો બોધ. જવાદક-જવનું પાણી અર્થાત જેમાં જવ ધેયા હોય તે ધણુ. જાતિસ્મરણ જ્ઞાન-પિતાના આગલા જનમનું સ્મરણ થવું અર્થાત તે જનમ કે જનમેનું જ્ઞાન. જોતિષિક-સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા વગેરે. જન પરિભાષામાં એ બધા દેવો” કહેવાય છે. નિલેદકતલનું પાણી–જેમાં ચોકખા તલ ધોયા હોય તે ધણુ, તીર્થંકર-તીર્થન કરનાર-ધર્મચકને પ્રવ તવનાર-જુની પરંપરાઓમાં પેસી ગયેલા દોને નિવારવા માટે ધર્મચકને ચલાવનાર. પોદક-ફાંનું પાણ-જેમાં ફેરફાંવાળી શાળ કે ઢંસાવાળા બાજરે વગેરે ધોયાં હોય તે ધણુ. દશન-કેઈપણ વસ્તુને અંગેનું તદ્દન સામાન્ય જ્ઞાન એટલે શબ્દમાં ન કહી શકાય તે બધ.. દંડનાયક-પ્રામાં વ્યવસ્થા જાળવવા માટે દંડના નિયમોને પ્રવર્તાવનારા વા દંડને ફરમાવનારા. દત્તિ-કણ જેટલા પણ આહારને કે ટીપાં જેટલા પણ પાણીને એક વાર દેવું તે. દ્વાદશાંગી-જૈન પરંપરાનાં મૂળ બાર અંગ શાસ્ત્રો-આચારાંગ વગેરે બાર ગ્રંથે. નારગુપ્તિકે-નગરને સાચવનારા કોટ વાળા વગેરે. નામ કમ ના મગોબ (આ આઠ ઉમે શત્રુઓ') પડિલેહણ-વાપરવાનાં ઉપકરણેન્કપડાં પાત્ર વગેરેને વારંવાર જેવાં તપાસવાં. પર્યાપ્તિ -શરીર, ઇદ્રિ વગેરેની પૂરેપૂરી રચના. પોપમ-વિશેષ પ્રકારનું સમયનું માપ -જ્યારે જણાવવાની સંખ્યા - કડાથી જણાવી શકાય તેમ ન હોય ત્યારે તેને ઉપમા દ્વારા જણાવવી પડે છે. પય–પાશે. ઉપમ–ઉપમા. પાલામાં જેટલું માય તે બધું ખાલી કરતાં જેટલો વખત લાગે તેટલે વખત. અહીં “પાલે તે સંકેતિત શબ્દ છે. ચાર ગાઉ ઊડે, ચાર ગાઉ પહેળા અને ચાર ગાઉ લાં ખાડા હોય તેને અહીં પાલે સમજવાને છે. તેમાં નવા જનમેલા બાળકના બારીકમાં બારીક વાળ ભરવા અને તે એવી રીતે ભરવા કે તેમાં જરાય ખાડે કે ખાલી પલાણ ન રહે અને એ ખાડા ઉપર મોટી સેના જેમ સડક ઉપર ચાલે છે તેમ ચાલી શકે. પછી એ ખાડામાંથી એકએક વાળ જ કાઢો. એ રીતે કરતાં જેટલા વખતમાં તે ખાડો ખાલી થાય તેટલો વખત એ “પોપમ.” પાદપપગત-અનશન લઈને મરણું આવતાં સુધી ગભરાયા વિના પાદપ-ઝાડ-ની પેઠે સ્થિર રહેવું. પાન-પીવાનું-સાદું પીણું કે મધુર પડ્યું. "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468