________________
૮૦
પક્ષે પક્ષે આરાપણા કરવી જેઈએ, અસ્ત્રાથી મુંડ થનારે માસે માસે ઝુંડ થવું જોઇએ, કાતરથી સુંડ થનારે અડધે માસે પુંડ થવુ જોઇએ, લેાથી મુંઢ થનારે છ માસે મુંડ થવુ જોઈએ અને વિરાને વાર્ષિક લેાચ કરવા ઘટે.
૨૮૫ વર્ષાવાસ રહેલાં નિથાને કે નિગ્રંથીઓને પર્યુષણા પછી અધિકરણવાળી વાણી એટલે હિંસા અસત્ય વગેરે ઢાષથી કૃષિત વાણી વઢવી ના ખપે. જે નિગ્રંથ કે નિગ્રંથી પર્યુષા પછી એવી અધિકરણવાળી વાણી આલે તેને એમ કહેવુ જોઇએ કે હું આર્યં ! આ જાતની વાણી એ!લવાના આચાર નથી’--તું જે ખેલે છે તે અકલ્પ છે—આપણે તેવા આચાર નથી.’ જે નિગ્રંથ કે નિગ્રંથી પર્યુંપણા પછી અધિકરણવાળી વાણી બેલે તેને જૂથમાંથી બહાર કાઢી મૂકવા જોઇએ.
૨૮૬ ખરેખર અહીં વર્ષોંવાસ રહેલાં નિÅચાને કે નિગ્રંથીઓને આજે જપર્યુંષણાને દિવસે જર્કશ અને કડવા ફ્લેશ ઉત્પન્ન થાય તા શૈક્ષનાના—સાધુએ રાત્નિઃ— વડિલ—સાધુને ખમાવવે ઘટે અને ઉનકે પશુ રીક્ષને ખમાવવા ઘટે.
ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. (કલહ વખતે સાધુએ) સન્મતિ રાખીને સમીચીન રીતે પરસ્પર પૂછા કરવાની વિશેષતા રાખવી જોઇએ.
જે ઉપશમ રાખે છે તેને આરાધના છે, જે ઉપશમ રાખતા નથી. તેને આરાધના નથી માટે પાતે જાતે જ ઉપશમ રાખવા જોઈએ.
પ્ર-હે ભગવન્! તે એમ કેમ કહેવું છે?
-શ્રમણુપણાને સાર ઉપશમ જ છે માટે તે એમ કહેલું છે.
૨૮૭ વર્ષાવાસ રહેલાં નિર્દેએ કે નિર્ગથીએએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું ખપે. તે જેમકે, ત્રણમાંના એ ઉપાશ્રયાનું વારંવાર પઢ઼િલેહણ કરવું ઘટે અને જે વપરાશમાં છે તેની પ્રમાર્જના કરવી જોઇએ.
૨૮૮ વર્ષોવાસ રહેલાં નિગ્રંથાએ કે નિગ્રંથીઓએ કાઈએક ચાક્કસ દિશાના કે ચાક્કસ વિદિશાના ખૂણાનેજ ઉદ્દેશ કરીને ભાતપાણીની ગવેષણા કરવા જવાનું ખપે,
પ્ર-હે ભગવન્ ! તે એમ કેમ કહેલ છે ?
-શ્રમણ ભગવંતે વર્ષાઋતુમાં ઘણે ભાગે વિશેષ કરીને તપમાં સારી રીતે જોડાયેલા હોય છે. તપસ્વી બળા હોય છે, થાકેલા હોય છે, કદાચ તે રસ્તામાં મૂર્છા પામે અથવા પડી જાય તે! જે ચાક્કસ દિશા તરફ કે ચાક્કસ દિશા તરફ તેઓ ગયા હોય તે તરફ શ્રમણ ભગવંતા તપસ્વીની તપાસ કરી શકે છે.
"Aho Shrut Gyanam"