________________
૦૮
પ્ર૦-હે ભગવન્ ! તે એમ કેમ કહ્યા છે.
ઉ—એમ કરવામાં આચાર્યો પ્રત્યવાયને કે અપ્રત્યવાયને એટલે હાનિને લાભને જાણતા હોય છે.
૨૭૭ વર્ષોવાસ રહેલા ભિક્ષુ કેઈપણ જાતની એક ચિકિત્સા કરાવવા ઇચ્છે તે એ સંબધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું.
૨૭૮ વર્ષાવાસ રહેલા ભિક્ષુ, કેાઈ એક પ્રકારના પ્રશંસાપાત્ર, કલ્યાણકારી, ઉપદ્રવાને દૂર કરનારા, જાતને ધન્ય કરનારા, મંગલના કારણ, સુશેાલન અને મેઢા પ્રભાવશાલી તપકર્મને સ્વીકારીને વિહરવા ઇચ્છે તે એ સંબંધે પણ બધું (પૂછવાનું) તે જ પૂર્વે પ્રમાણે કહેવાનું.
૨૭૯ વોવાસ રહેલા ભિક્ષુ, સૌથી છેલ્લી મારાંતિક સલેખનાના આશ્રય લઈ તે દ્વારા શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણીનો ત્યાગ કરી પાપાપગત થઇ મૃત્યુને અભિલાષ નહીં રાખતા વિહરવા ઇચ્છે અને એ સંલેખનાના હેતુથી ગૃહસ્થના કુલ ભણી નીકળવા ઇચ્છે અથવા તરફ પેસવા ઇચ્છે અથવા અશન પાન ખાદિમ કે સ્વાદિમને આહાર કરવા ઇચ્છે અથવા શોને કે પેશાબને પડવવા ઈચ્છે અથવા સ્વાધ્યાય રવા ઇચ્છે અથવા ધર્મજાગરણ સાથે જાગવા ઇચ્છે, તો એ બધી પ્રવૃત્તિ શુ આચાર્યં વગેરેને પૂછ્યા વિના તેને કરવી ને ખપે, એ તમામ પ્રવૃત્તિએ સંબંધે પણ બધું તે જ પૂર્વપ્રમાણે કહેલું.
૨૮૦ વર્ષોવાસ રહેલા ભિક્ષુ, કપડાને અથવા પાત્રને અથવા કંખલને અથવા પદ્મપૂછણાને અથવા ત્રીજી ફાઈ ઉપધિને તડકામાં તપાવવા ઇચ્છે, અથવા તડકામાં વારંવાર તપાવવા ઈચ્છે તે એક જણને અથવા અનેક જણને ચેસ જણાવ્યા સિવાય તેને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું અથવા પેસવું ને ખપે, તથા અશન પાન ખાદિમ કે સ્વાદિમના આહાર કરવી ને ખપે, અહાર વિહારમ તરફ અથવા વિચારભૂમિ તરફ જવું ન ખપે, અથવા સઝાય કરવાનું ના ખપે અથવા કાઉસગ્ગ કરવાનું અથવા ધ્યાન માટે બીજા કાઈ આસનમાં ઊભા રહેવાનું ના ખપે. અહીં કોઇ એક અથવા અનેક સાધુ પાસે રહેતા હોય અને તે હાજર હોય
તે તે ભિક્ષુએ તેમને આ રીતે કહેવું ખપે હું આયે!! તમે માત્ર આ તરફ ઘડીકવાર ધ્યાન રાખો જેટલામાં હું ગૃહપતિના કુલ ભણી જઈ આવું યાવત્ કાઉસગ્ગ કરી આવું, અથવા ધ્યાન માટે મીન કોઈ આસનમાં ઊભા રહી આવું.’ જો તે સાધુ કે સાધુ ભિક્ષુની વાતને સ્વીકાર કરી ધ્યાન રાખવાની હા પાડે તે એ રીતે એ ભિક્ષુને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું ખપે યાવત્ કાઉસગ્ગ કરવાનું અથવા ધ્યાન સારુ ખીજા કોઇ આસનમાં ઊભા રહેવાનું ખપે, અને જે તે સાધુ કે સાધુએ ભિક્ષુની વાતના સ્વીકાર ને કરે એટલે ધ્યાન રાખવાની ના પાડે તે એ રીતે એ ભિક્ષુને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું
"Aho Shrut Gyanam"