Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 440
________________ પ્રાચીનગેત્રી આ ભદ્રબાહુ સ્થવિરને પુત્રસમાન, પ્રખ્યાત આ ચાર સ્થવિરે અંતેવાસી હતા, તે જેમકે, ૧ સ્થવિર ગદાસ, ૨ સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર દત્ત, અનેક સ્થવિર સમદર. આ ચારે સ્થવિરે કાશ્યપગંત્રી હતા. કાશ્યપગવી સ્થવિર ગોદાસથી અહીં ગોદાસગણ નામે ગણ નીકળ્યું. તે ગણની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ તામલિનિયા, ૨ કોડિવરિસિયા, ૪ પંડ્રવદ્ધણિયા અને ૪ દાસીઅમ્બડિયા. ૨૦૮ મારગોત્રી સ્થવિર આર્ય સંભૂતવિજયને પુત્રસમાન, પ્રખ્યાત આ બાર સ્થવિરો અંતેવાસી હતા. તે જેમકે, ૧ નંદનભદ્ર, ૨ ઉપનંદનભદ્ર, તથા ૩ તિષ્યભદ્ર, ૪ જસભ, અને ૫ સ્થવિર સુમનભદ્ર, ૬ મણિભદ્ર, અને પુણભદ્ર, અને ૮ આર્યસ્થૂલભદ્ર, ૯ ઉજજુમતિ અને ૧૦ જંબુ નામના, અને ૧૧ દીર્ઘભદ્ર તથા ૧૨ સ્થવિર પાંડુભદ્ર. મારગોત્રી સ્થવિર આય સંભૂતવિજયને પુત્રીસમાન, પ્રખ્યાત એવી આ સાત અંતેવાસિનીઓ હતી. તે જેમકે, ૧ યક્ષા, અને ૨ ચક્ષદરા, ૩ ભૂતા, અને તેમ જ ૪ ભૂતકતા, અને ૫ સેણા, ૬ વેણુ, ૭ રેણા આ સાતે સ્થૂલભદ્રની બહેને હતી. * ૨૦૦ ગાતગોત્રી આ સ્થૂલભદ્ર વિરને પુત્ર સમાન, પ્રખ્યાત આ બે સ્થવિરો અંતેવાસી હતા. તે જેમકે, એક એલાગેત્રી સ્થવિર આર્ય મહાગિરિ, ૨ વાસિષ્ટગોત્રી સ્થવિર આર્ય સહસ્તી.. 'એલાવત્રી સ્થવિર આર્ય મહાગિરિને પુત્ર સમાન, પ્રખ્યાત આ આઠ વિરે અંતેવાસી હતા તે જેમકે, ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલસ્યહ, ૩ સ્થવિર ધણ ૪ સ્થવિર સિરિ, ૫ સ્થવિર કોડિલ, ૬ સ્થવિર નાગ, ૭ સ્થવિર નાગમિત્ત, ૮ ષડુલક કિશકત્રી સ્થવિર રોહબત. કેશિકગેત્રી સ્થવિર ધડુક રોહગુસથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળે. સ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિહથી ત્યાં ઉત્તરબલિસ્સહ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ કોલંબિયા, ૨ સોઈત્તિયા, ૩ કોઠંબાણી, ૪ ચંદનાગરી. "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468