Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 442
________________ ઉ૦-શાખાએ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ચંપિજિયા, ૨ ભજિયા, ૩ કાદિયા, ૪ મેહલિજિયા. તે ચાર શાખાઓ કહેવાઈ. પ૦-હવે તે કયાં કયાં કુલે કહેવાય છે? ઉ૦-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ભદ્રજસિચ, તથા ૨ ભદ્રગુત્તિય અને ત્રીજું જ ભદ્ર કુલ છે. અને ઉડુવાડિયગણનાં એ ત્રણ જ કુલો છે. - ૨૧૪ કુંડિલગેત્રી કામિ િસ્થવિરથી અહીં વસવાડિયગણ નામે ગણ નીકળે. તેની આ ચાર શાખાએ નીકળી અને ચાર કુલો નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર–હવે તે કઈ કઈ શાખાઓ ઉદ-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ સાવલ્કિયા, ૨ રજજપાલિઆ, ૩ અંતરિજિજયા, ૪ એલિજિજયા તે ચાર શાખાઓ કહેવાઈ. પ્ર-હવે તે કયાં કયાં કુલ કહેવાય છે? . ઉ૦–કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ગણિય, ૨ મેહિય, ૩ કામખિ અને તેમ ચોથું ઈદપુરગ કુલ છે. એ તે વસવાડિયગણનાં ચાર કુલો છે. ૨૧૫ વાસિગોત્રી અને કાકંદક એવા ઈસિંગુર સ્થવિરથી અહીં માણવગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચા૨ શાખાઓ નીકળી અને ત્રણ કુલ નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર-હવે તે શાખાઓ કઈ કઈ? ઉ૦-શાખાએ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ફાસવિજિજયા, ૨ ગાયમિજિજયા, ૩ વાસિયા અને ૪ સેરટ્રિયા તે ચાર શાખાઓ કહેવાઈ. પ્ર-હવે તે કયાં કયાં કુલે કહેવાય છે? ઉ૦-કુલ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, અહીં પ્રથમ ઈસિગોત્તિય કુલ, બીજું ઇસિદતિય કુલ જાણવું, અને ત્રીજું અભિજસંત. માણવગણનાં ત્રણ કુલે છે. - ૨૧૬ કટિક કાકંઇક કહેવાતા અને વડ્યાવચ્ચગેત્રી સ્થવિર સુટ્રિય અને સુપ્પડિબુદ્ધથી અહીં કેડિયગણ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાએ નીકળી અને ચાર કુલ ની કન્યાં એમ કહેવાય છે. પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ? ઉ૦-શાખાએ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ઉરચાનાગરી, ૨ વિજાહરી, ૩ વાઈરી અને ૪ મજિઝમિલા. કેટિગણુની એ ચાર શાખાઓ છે. તે શાખાઓ કહેવાઈ "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468