________________
૭૪
૨૬૦ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતા હોય ત્યારે તેને કાં તે માગની એથે નીચે કાં તેા ઉપાશ્રયની એથે નીચે ચાલ્યા જવું ખપે. ત્યાં એકલા નિગ્રંથને એકલી ધણિયાણીની સાથે ભેગા રહેવું ને ખપે. અહીં પણ ભેગા નહીં રહેવા સંબંધે પૂર્વ પ્રમાણે ચાર ભાંગા સમજવા.
ત્યાં કેઇ પાંચમા પણ સ્થવિર કે સ્થવિરા હોવા જોઇએ અથવા તેએ બીજાએની નજરમાં દેખી શકાય તેમ રહેવા જેઇએ અથવા ઘરનાં ચારે બાજુનાં ખાર ઉઘાડાં હોવાં જોઈએ, એ રીતે તેને એકલા રહેવું ખપે.
૨૬૧ અને એ જ પ્રમાણે એકલી નિગ્રંથી અને એકલા ગૃહસ્થના ભેગા નહીં રહેવા સંબંધે પણ ચાર ભાંગા સમજવા.
૨૬૨ વર્ષાવાસ રહેલાં નિગ્રંથાને કે નિગ્રંથીઓને બીજા કેાઈએ જણાવ્યા સિવાય, બીજા કોઈને જણાવ્યા સિવાય તેને માટે અશન પાન ખાદમ કે સ્વાદિમ લેવું ન ખપે. પ્ર-હે ભગવન્! તે એમ કેમ કહો છે ?
ઉબીજા કઈએ જણાવ્યા સિવાય, બીજા કોઈને જણાવ્યા સિવાય આણેલું અશન વગેરે ઈચ્છા હોય તે ખીને ખાય, ઈચ્છા ન હોય તે બીજો ન ખાય.
૨૧૩ વર્ષાવાસ રહેલાં નિર્યાને કે નિગ્રંથીઓને તેમના શરીર ઉપરથી પાણી ટપકતું હોય વા તેમનું શરીર ભીનું હોય તે। અશન પાન ખાદિમ કે સ્વાદિમને ખાવું ના ખપે.
૨૬૪ પ્ર૦-હે ભગવન્ ! તે એમ કેમ કહ્યો છે ?.
-શરીરના સાત ભાગ સ્નેહાયતન જાવેલા છે એટલે શરીરના સાત ભ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે, તે જેમકે, ૧ બન્ને હાથ, ૨ અને હ રેખા, ૩ આખા નખ, ૪ નખનાં ટેરવાં, પ અને ભવાં, ૬ નીચના હોઠ એટલે દાટી, છ ઊપરના હોઠ એટલે મૂંછ.
હવે તે નિગ્રંથોને કે નિગ્રંથીએને એમ જણાય કે મારું શરીર પાણી વગરનું થઈ ગયું છે, મારા શરીરમાં પાણીની ભીનાશ મુદ્લ નથી તે! એ રીતે તેમને દાન પાન દિસ સ્વાદિમને આહાર કરવે પે.
૨૬૫ અહીં જ વર્ષોવાસ રહેવાં નિગ્રંથાએ અથવા નિગ્રંથીઓએ આ આઠ સૂમે જાણવાં જેવાં છે, હરકાઈ છદ્મસ્થ નિત્રે કે નિગ્રંથીએ વારંવાર વારંવાર એ આડ જાણવાં જેવાં છે, જોવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા-કાળજી-કરવાની છે.
મા
"Aho Shrut Gyanam"