________________
૭૨
છે કે ઉપાશ્રયથી માંડીને આગળ આવેલાં ઘરામાં જ્યાં સંડિ થતી હોય ત્યાં નિષિદ્ધઘરને ત્યાગ કરનારાં નિગ્રંથા કે નિગ્રંથીઓને જવુ' ન ખપે. કેટલાક વળી એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને પરપરાએ આવતાં ઘામાં જયાં સંખડિ થતી હોય ત્યાં નિષિદ્ધઘરના ત્યાગ કરનારાં નિગ્રંથાને કે નિગ્રંથીઓને જવુ ન ખપે,
૨૫૩ વર્ષોવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને કહ્યુ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે વૃષ્ટિકાય પડતા હોય અર્થાત્ ઝીણી આછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહપતિના કુલ તરફ ભોજન માટે અથવા પાણી માટે નીકળવુ' ને ખપે તેમ તે તરફ પેસવું ને ખપે.
૨૫૪ વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને પિંડપાત-ભિક્ષા-લઇને અઘરમાં જ્યાં ઘર ન હોય ત્યાં-અગાસામાં રહેવું એટલે અગાસામાં રહીને ભાજન કરવું ના ખપે. અગાસામાં રહેતાં ખાતાં કદાચ એકદમ વૃષ્ટિકાય પડે તેા ખાધેલું ઘેાડુંક ખાઇને અને માકીનું શેડુંક લઈને તેને હાથ વડે હાથને ઢાંકીને અને એ હાથને છાતીસાથે દાબી રાખે અથવા કાખમાં સંતાડી રાખે. આમ કર્યા પછી ગૃહસ્થાએ પાતાને સારુ બરાબર છાયેલાં ઘરે! તરફ જાય, અથવા આડનાં મૂળા તરફ—ઝાડની એથે જાય; જે હાથમાં ભેજન છે તે હાચવડે જે રીતે પાણી કે પાણીના છાંટા અથવા ઓછામાં ઓછી ઝીણી સફર ઝાકળ એસ વિરાધના ન પામે તે રીતે વતે રહે.
૨૫૫ વર્ષોવાસ રહેલા કપાત્રી ભિક્ષુને જ્યારે જે કાંઇ કણમાત્ર પણ સ્પર્શ થાય એ રીતે ઓછામાં ઓછી ઝીણી ફરફર પડતી હોય ત્યારે ભાજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ના ખપે તેમ તે તરફ પેસવું ને ખપે.
૨૫૬ વર્ષોવાસ રહેલા પાત્રધારી ભિક્ષુને અખંડધારાએ વરસાદ વરસતો હોય ત્યારે ભાજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ન ખપે. તેમ તે તરફ પેસવુડ ના ખપે. આ વરસાદ વરસતા હોય ત્યારે અંદર સૂતરનું કપડું અને ઊપર ઊનનું કપડું ઓઢીને ભેાજન સારુ અથવા પાણી સારુ ગૃહપતિના કુલ તરફ તે ભિક્ષુને નીકળવું ખપે તેમ તે તરફ પેસવું ખપે.
૨૫૭ વર્ષોવાસ રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના ફુલમાં પડેલાં નિગ્રંથને કે નિગ્રંથીને રહી રહીને-આંતરે આંતરે વરસાદ પડે ત્યાંરે બાગમાં (ઝાડની) નીચે જવું ખપે અથવા ઉપાશ્રયની નીચે જવું ખપે અથવા વિકટગ્રહની એટલે ચાર વગેરેની નીચે જવું ખપે અથવા ઝાડના મૂલની એથે જવું ખપે.
ઊપર જણાવેલી જગ્યાએ ગયા પછી ત્યાં જો તે નિગ્રંથ કે નિગ્રંથી પહાંચ્યા પહેલાં જ અગાઉથી તૈયાર કરેલા ચાવલદન મલતા હોય અને તેમના પહેાંચ્યા પછી પાછળથી તૈયાર કરેલે ભિલિંગસૂપ એટલે મસૂરની દાળ કે અડદની દાળ વા તેલચાળે સૂપ મળતે હાય તે તેમને ચાવલએદન ક્ષેત્રે આપે અને ભિલિંગસૂપ લેવે ને ખપે.
"Aho Shrut Gyanam"