________________
અહીં આર્યપદા શાખા નીકળી. સ્થવિર આર્થરથી અહીં આર્યજયંતી શાખા નીકળી.
૨૨૨ હાસ્યત્રી સ્થવિર આચરથને કેશિકગોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિ અંતેવાસી હતા.
કોશિકારી સ્થવિર આર્યપુષ્યગિરિનેગૌતમગોત્રી સ્થવિર આયંગુમિત્ત અંતેવાસી હતા.
૨૨૩ ગોતમ ગોત્રી કુષ્ણુમિત્તને, વાસિષ્ઠાત્રી ધનગિરિને, કસ્યોત્રી શિવભૂતિને પષ્ટ તથા કોશિકોત્રી દેજંતકંટને વંદન કરું છું. ૧
તે બધાને મસ્તક વડે વંદન કરીને કાશ્યપગેત્રી ચિત્તને વંદન કરું છું. કાશ્યપગેત્રી નખને અને કાશ્યપગોત્રી રખને પણ વંદન કરું છું. ૨
, ગોતમગોત્રી આચનાગને અને વાસિષત્રી જેહિલને તથા માસ્ટરગેત્રી વિષ્ણુને અને ગૌતમ ગોત્રી કાલકને પણ વંદન કરું છું. ૩
શોતમગાત્રી મભારને, અથવા અભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપત્રિી સ્થવિર સંધપાલિતને નમસ્કાર કરું છું. ૪
કાશ્યપગોત્રી આહસ્તિને વંદન કરું છું. એ આર્યહસ્તિ ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રામઋતુના પહેલા માસમાં શુકલપક્ષના દિવસોમાં કાલધર્મને પામેલા. ૫
- જેમના નિષ્ક્રમણ-દીક્ષા લેવાને-સમયે દેવે વર-ઉત્તમ છત્ર ધારણ કરેલું તે સુરતવાળ, શિનીલબ્ધિથી સંપન્ન આર્યધર્મને વંદન કરું છું. ૬
કાશ્યપગોત્રી હસ્તને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યત્રી સિંહને અને કાશ્યપગોત્રી ધર્મને પણ વંદન કરું છું. ૭
સૂવરૂપ અને તેના અર્થરૂપ રત્નથી ભરેલા, ક્ષમાસંપન્ન દમસંપન્ન અને માર્દવગુણસંપન્ન કાશ્યપગેત્રી દેવડ્રિક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું,
સ્થવિરાવલિ સંપૂર્ણ
સામાચારી ૨૨૪ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુને વીમા રાત સહિત એક માસ વીતી ગયા પછી એટલે અષાડ માસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે
૨૨૫ પ્રક--હવે હે ભગવદ્ ! કયા કારાથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન
"Aho Shrut Gyanam"