Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 404
________________ હ અન્યું. તે સ્વપ્રલક્ષણપાઠકા ન્હાયા, અધિકર્મ કર્યું, તેમણે અનેક કોતુકે એટલે ટીલાંટપકાં અને મંગલકમાં પ્રાયશ્ચિત્તો કર્યાં. પછી તેમણે ચાકમાં અને બહાર જ્યાનાં એટલે રાજસભા વગેરેમાં જવા સારુ પહેરવા જેવાં મંગલરૂપ ઉત્તમ વસ્ત્રો પહેરી, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારેમેાઘાં ઘરેણાં પહેરીને તેઓએ શરીરને શણગાર્યું અને માથા ઉપર ધેાળા સરસવ તથા ધરીને શુકન માટે મૂકીને તે સ્વગ્નલક્ષણુપાડંકા પોતપાતાના ઘામાંથી બહાર નીકળે છે. કુછ બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની વચ્ચેાવચ્ચ થતા જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તે બધા ભેગા થાય છે, તે બધા ભેગા થઇ ગયા પછી જ્યાં બહારની બેઠક છે અને જ્યાં સિદ્ધાર્થે ક્ષત્રિય છે ત્યાં તે આવે છે, તેઓ ત્યાં આવીને પોતપેાતાના અન્ને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને જય થાએ વિજય થાએ’ એમ ખોલીને વધાવે છે. ૬૮ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વમલક્ષણુપાકને વંદન કર્યું, તેમનાં પૂજન સત્કાર અને સંમાન કર્યા પછી તેઓ તેમને માટે અગાઉથી ગાઠવી રાખેલાં એક એક ભદ્રાસનમાં બેસી જાય છે. ૬૯ પછી સિદ્ધાર્થે ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદામાં બેસાડે છે, બેસાડીને હાથમાં ફૂલફળ લઈને વિશેષ વિનય સાથે તે સ્વમલક્ષણુપાકાને સિદ્ધાર્થે ક્ષત્રિયે આ પ્રમાણે કર્યું. હૈ દેવાનુપ્રિયે! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ ખાનામાં સૂતી જાગતી ઉંઘતી ઊંઘતી પડેલી હતી તે વખતે આ આ પ્રકારનાં ઉદાર-મેટાં ચાઇ મહાસ્વમોને જોઇને તે જાગી ગઈ. તે જેમકે; હાથી વૃષભ વગેરેનાં સ્વપ્રો હતાં. તે હું કેવાપ્રિયે ! એ ઉદાર ચોક મહાસ્વમોનું હું માનું છું કે કેાઈ વિશેષ પ્રકારનું કલ્યાણકારી ફળ થવું જોઇએ. ૭૦ ત્યારપછી તે સ્વગ્નલક્ષણુપાòકે સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીકત સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રખુલ્લ બન્યું. તેઓએ એ સ્લમોને પ્રથમ તે સાધારણપણે સમજી લીધાં, પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા, એમ કરીને તેઓ પરસ્પર એક બીજા એ વિશે વાતચીત કરવા લાગ્યા એક બીજાના મત પૂછ્યા જાણવા લાગ્યા. એમ કર્યો પછી તે તે સ્વોના અર્થ પામી ગયા, તે સ્વમોના અર્થ તે એક ખીન્દ્ર પરસ્પર જાણી ગયા, એ વિશે એક બીજાએ પરસ્પર પૂછી લીધું, નિશ્ચય ઉપર આવી ગયા અને તે બધા એ સ્વો વિશે "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468