Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 434
________________ ૧૭ ચાથના પક્ષે તેત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સવાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર ઇત્યાદિ છૂટી જતાં યાવતૂ-તરત જ ચવીને અહીં જ જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઈફવા કુભૂમિમાં નાભિ કુલકરની ભારજા મરુદેવીની કુક્ષિમાં રાતને પૂર્વભાગ અને પાછલો ભાગ જેડાતો હતો. એ સમયેમધરાતે-ઉત્તરાષાઢા નક્ષત્રને વેગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ૧૨ અને કૌશલિક અરહત સંપભ ત્રણ શાનથી યુક્ત પણ હતા, તે જેમકે, “હું ચવીશ” એમ તે જાણે છે, ઈત્યાદિ બધું આગળ શ્રી મહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું યાવત્ માતા સ્વ4 જુએ છે ત્યાસુધી. તે સ્વમો આ પ્રમાણે છે: “ગજ, વૃષભ” ઈત્યાદિ બધું અહીં તે જ પ્રમાણે કહેવું. વિશેષમાં એ કે, પ્રથમ સ્વમમાં મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે એમ અહીં સમજવું. આ સિવાય બીજા બધા તીર્થકરની માતાએ પ્રથમ સ્વમમાં “મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે એમ સમજવું. પછી સ્વમની હકીકત ભાર્યા મરુદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વમોના ફળ બતાવનારા સ્વપ્રપાઠક નથી એટલે એ સ્વોના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે. ૧૩ તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચિત્ર માસને વો દિ. પક્ષ આવ્યો ત્યારે તે ચિત્ર ૧૦ દિવ આઠમના પક્ષે નવ માસ બરાબર પૂરી થયા પછી અને તે ઉપર સાડા સાત સાત દિવસ વીતી ગયા પછી યાવત્ આષાઢા નક્ષત્રને જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અહત અwભ• નામના પુત્રને જનમ આપે. અહીં પૂર્વે કહ્યા પ્રમાણે જન્મસંબંધી બધી તે જ હકીકત કહેવી, યાવત્ દેવ અને દેવીઓએ આ વીને વસુધારાઓ વરસાવી ત્યાં સુધી બાકી બધું તે જ પ્રમાણે સમજવું. વિશેષમાં “જેલખાનાં ખાલી કરાવી નાખવાં, ‘તેલ માપ વધારી દેવાં દાણ લેવું છેડી દેવું” ઈત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી તથા “પિ ઊંચા કરાવ્યા એટલે ચૂપ લેવરાવી લીધા” “એ પણ અહીં ન કહેવું, એ સિવાય બધું પૂર્વ પ્રમાણે કહેવું. 1. ૧૯૪ કૌશલિક અરહતે અષભ, તેમનાં પાંચ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે ? તે જેમકે ૧ ઋષભ એ પ્રમાણે, ૨ “પ્રથમ રાજા એ પ્રમાણે, ૩ અથવા પ્રથમ ભિક્ષાચર’ એ પ્રમાણે, ૪ “પ્રથમ જિન” એ પ્રમાણે, ૫ અથવા “પ્રથમ તીર્થકરે એ પ્રમાણે, ૧૫ કેશલિક અરહત નષભ દક્ષ હતા, દક્ષ પ્રતિસાવાળા હતા, ઉત્તમરૂપવાળા, સર્વગુણેથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે વિશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસમાં વસ્યા, ત્યાર પછી તેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાયવાસમાં વસ્યા "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468