________________
૬૦
ત્ર્યાશી લાખ પૂર્વે વરસ સુધી ઘરવાસે વસ્યા, એક હુાર વરસ સુધી છદ્મસ્થ પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વે એછાં-એટલા સમય સુધી કેલિપોંચને પામ્યા અને એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણુપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પેાતાનું ચારાશી લાખ પૂર્વનું પૂરેપૂરું બધું આયુષ્ય પાળીને, વેદનીચકર્સ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગેાત્રકમ ક્ષીણ થતાં આ સુષમદુઃખમા નામની અવસર્પિણીને ઘણા સમય વીતી જતાં અને હવે તે અવસર્પણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં ખરાખર એ સમયે જે તે હેમંત ઋતુને ત્રીજો માસ, પાંચમે પક્ષ એટલે માઘ માસને ૬૦ દિ પક્ષ આવ્યા ત્યારે તે માધવદિ તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઊપર શ્રીઋષલ અરડૂત બીજા ચૌદ હજાર અનગારા સાથે પાણી વગરના ચદસમ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રની જોગ થતાં દિવસના ચડતે પહેા૨ે પયંકાસનમાં રહેલા કાલગત થયા ચાવત્ સર્વદુઃખાથી તદ્ન હીણા થયા-નિર્વાણ પામ્યા.
૨૦૦ કોશલિક અરદ્ભુત ઋષભનું નિર્વાણ થયે યાવત્ તેમને સર્વદુ;ખાથી તદ્દન હીણા થયાંને ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યાર પછી પણ મ્રુતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક ફાટાફાટી સાગરોપમ જેટલા સમય વીતી ગયે!, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યાર પછી પણ નવચ્ચે વરસ પસાર થઈ ગયાં અને હવે એ દસમા સૈકાના એશીમા વરસના આ સમય જાય છે.
શિવરાની પરંપરા
૨૦૧ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે। અને અગીયાર ગણુધરે હતા.
૨૦૨ પ્ર૦-તે કયા હેતુથી હું ભગવંત! એમ કહેવાય છે કે શ્રમણુ ભગવાન મહાવીરના નવ ગણુા અને અગીયાર ગધા હતા ??
—શ્રમણ ભગવાન મહાવીરના ૧ મેટા (શિષ્ય) ઈન્દ્રભૂતિ નામે ગૌતમ ગાત્રના અનગારે પાંચર્સે શ્રમણ્ાને વાચના આપેલી છે, ૨ વચલા (શિષ્ય) અગ્નિભૂતિ નામે ગાતમ ગાત્રના અનગારે પાંચર્સે શ્રમણેાને વાચના આપેલી છે, ૩ નાના ગાતમગેત્રી અનગાર વાયુભૂતિએ પાંચર્સે શ્રમણાને વાચના આપેલી છે, ૪ ભારદ્વાજગાત્રી સ્થવિર આર્યપ્તે પાંચર્સે શ્રમણેાને વચના આપેલી છે, ૫ અગ્નિવેશાયનગેત્રી
"Aho Shrut Gyanam"