________________
૫૬
તે આ પ્રમાણે અર્થાત એ દસ હજર કોડ સાગરોપમ જેટલા સમયમાંથી બંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ બાદ માસ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું.
૧૮૬ અરહંત સુમતિને ચાવત્ સર્વદુઃખોથી તદન હીણા થયાને એક લાખ કોડ સાગરોપમ એટલે સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ તે એક લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૭ અરહત અભિનંદનને ચાવત્ સર્વદુઃખોથી તદ્દન હીણુ થયાને દસ લાખ કોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ તે દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું પર કહ્યા પ્રમાણે જાણવું
૧૮૮ અરહત સંભવને યાવત્ સર્વદુઓથી હીણા થયાને વશ લાખ ફોડ સાગરોપમ એટલે સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે. અર્થાત એ વીશ લાખ કોડ સાગરોપમ જેટલા સમયમાંથી તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ અધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૯ અરહત અજિતને યાવત્ સર્વદુઃખોથી હીણ થયાને પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાંકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિવાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
શ્રીકૌશલિક અરહત ગષભદેવ ૧૯૦ તે કાલે તે સમયે કૌશલિક એટલે કેશલા-અયોધ્યા નગરીમાં થયેલા અરહત વષભ ચાર ઉત્તરાષાઢાવાળા અને પાંચમા અભિજિત નક્ષત્ર વાળા હતા એટલે એમનાં જીવનના ચાર પ્રસંગોએ ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલું હતું અને જીવનના પાંચમાં પ્રસંગે અભિજિત નક્ષત્ર આવેલ હતું. તે જેમકે, કોશલિક અરહંત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિવણ પામ્યા.
૧૯૧ તે કાલે તે સમયે કૌશલિક અરહત અષભ, જે તે ગ્રીષ્મ ઋતુને ચેાથે માસ, સાતમો પક્ષ એટલે અષાડમારને ૨૦ દિપણ આવ્યા ત્યારે તે અષાડ ૧૦ દિવ
"Aho Shrut Gyanam"