Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 420
________________ ૩ ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં માર વરસ વીતી જાય છે. અને તેરમા વરસને વચગાળાના ભાગ એટલે ભર ઉનાળાને બીજો હિના અને તેને ચેાથે પક્ષ ચાલે છે, તે ચેાથેા પદ્મ એટલે વૈશાખ માસના શુક્લ પક્ષ, તે વૈશાખ માસના શુકલ પક્ષની દશમીને દિવસે જ્યારે છાચા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પેરી ખરાખર પૂરી થઇ હતી, સુવ્રત નામના દિવસ હતેા વિજય નામનું મુક્તે હતું ત્યારે ભગવાન દ્રંભિક-જંભિયા-ગ્રામ નગરની ખહાર ઋજીવાલિકા નદીને કાંઠે એક ખંડેર જેવા જુના ચૈત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એ રીતે શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાળના વૃક્ષની નીચે ગાદે!હાસને ઊભડક બેસીને ધ્યાનમાં રહેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા અને આતાપના દ્વારા તપ કરતા ભગવાને છ ટંક ભાજન અને પાણી નહીં લેવાને છઠ્ઠના તપ કરેલા હતા, હવે ખરાખર જે વખતે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચાંગ થયેલેા હતેા તે વખતે એ રીતે ધ્યાનમાં મગ્ન રહેતા ભગવાન મહાવીરને અંતવગરનું, ઉત્તમે ઉત્તમ, બ્યાઘાત વગરનું, આવરણ વિનાનું, સમગ્ર અને સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળવર જ્ઞાન અને કેવવર દર્શન પ્રગટયું. ૧૨૧ ત્યાર પછી તે ભગવાન અરહત થયા, જિન કેવળી સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લેકનાં-જગતનાં તમામ પર્યાય જાણે છે જીએ છે-આખા લેાકમાં તમામ જીવોનાં આગમન ગમન સ્થિતિ ચ્યવન ઉપપાત, તેમનું મન માનસિક સંકલ્પા ખાનપાન તેમની સારી નરસી તમામ પ્રવૃત્તિએ, તેમના ભાગવિલાસા, તેમની જે જે પ્રવૃત્તિએ ખુલ્લી છે તે અને જે જે પ્રવૃત્તિ છાની છે તે તમામ પ્રવૃત્તિને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન અરહા થયા એટલે તેમનાથી કશું રહસ્ય-છૂપું-રહી શકે એમ નથી એવા થયા, અરહસ્યના ભાગી થયા તેમની પાસે કરાડી દેવા નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેને રહસ્યમાં એકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અહા થયેલા ભગવાન તે તે કાળે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા. સમગ્ર લેકના તમામ જીવેાના તમામ લાવાને જાણતા જોતા વિહરતા રહે છે. ૧૨૨ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને અવલખીને પ્રથમ વર્ષાવાસ–ચામાસું-કર્યું હતું અર્થાત્ ભગવાન પ્રથમ ચામાસામાં અસ્થિક ગ્રામમાં રહ્યા હતા. ચંપા નગરીમાં અને પૃષ્ઠ ચંપામાં ભગવાને ત્રણ ચૈામાસાં કર્યાં હતાં–ભગવાન ચંપામાં અને પૃચંપામાં ચામાસું રહેવા ત્રણ વાર આવ્યા હતા, વૈશાલી નગરીમાં અને વાણિયા ગામમાં ભગવાન બાર વાર ચામાસું રહેવા આવ્યા હતા, રાજગૃહનગરમાં અને તેની અહારના નાલંદા પાડામાં ભગવાન ચોદવાર ચામાસું રહેવા આવ્યા હતા, મિથિલા નગરીમાં ભગવાન છ વાર ચામાસું રહેવા આવ્યા હતા, ભચિા નગરીમાં બે વાર, ભિકા "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468