________________
ચિવિવરણ
૧૧
જણાવી ગયા. પછી સિદ્ધાર્થ રાજાએ આ જન્મમહેસષના દિવસોમાં ફાઈ પેાતાની ગાડી ન એડે, હળ ન ખેડે અને ખાંડવા દળવાનું બ ંધ રાખે એવો મંદ્રાબસ્ત કરવા અને કેદીઓને છોડી મૂકવા માટે કૌટુંબિક પુરુષોને આજ્ઞા કરી. અને કૌટુંબિક પુરુષાએ ખૂબ હર્ષ, સંતાય અને આનંદપૂર્વક નમન કર્યું અને આજ્ઞાનાં વચન વિનયપૂર્વક અગીકાર કરી, ક્ષત્રિયકુંડ નગમાં જઇ કેદીઓને ડી મૂક્યા, પાંસરાં અને સાંબેલાં ઊંચાં મૂકાવી ીધાં અને દરેક કાર્યં સંપૂણૅ કરી, સિદ્ધાર્થં ક્ષત્રિય પાસે આવી, નમન કરી, ‘આપની આજ્ઞા મુજબ માં કાર્યો થઈ ગયાં છે એ પ્રમાણે નિવેદન કર્યું.
ચિત્રના મધ્ય ભાગમાં સિંહાસન ઉપર જમણા હાથમાં ઉઘાડી તલવારે રાખી ડાબા હાથે. સિદ્ધાર્થ રાજા કૌટુંબિક પુરુષોને હુકમ ફરમાવતા હોય એમ લાગે છે. તેમની સામે ચિત્રની ડાબી બાજીએ એ હાથની મજલ ખેડીને એ કૌટુંબિક પુરુષા આજ્ઞાને સ્વીકાર કરતા દેખાય છે. સિદ્ધાર્થ સનના મસ્તક ઉપર રાજ્યચિહન તરીકે છત્ર ચીતરેલું છે. સિંહાસનની પાછળના ભાગમાં - પરિચારિકા ડાબા હાથથી ચામર વીંઝતી અને જમણા હાથે સિંહાસનને અઢેલીને ઊભી છે. ક્તના ઉપરના ભાગમાં ચંદરવા આંધેલા છે.
Plate VIII
ચિત્ર ૩૪ સ્ક્રૂજનો અને રાજસિદ્ધાર્થ, ઈડરની પ્રતમાંના પાના ૪૦ ઉપરથી, ચિત્રનું મૂળ કદ ૩×ì ઈંચ છે. મહાવીરના જન્મમહોત્સવના બારમા દિવસે અશન-પાન-ખાર્યક્રમ-સ્નાદિમ એમ ચાર પ્રકા૨ના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી, મિત્રા, જ્ઞાતિજના, પિતરાઇઓ વગેરે વજન, દાસ-દાસી, નેકર-ચાકર વગેરે પરિજને અને સાત કુળના ક્ષત્રિયાને લેાજનને માટે નિમંત્રણ આપ્યાં.
ચિત્રની મધ્યમાં સિદ્ધાર્થ રાજા બેઠા છે. તેમની પાછળ ઉપરના ભાગમાં જમણી બાજુએ એક સ્ત્રીધર્યું કરીને ત્રિશલા ક્ષત્રિયાણી બેઠાં છે.ચિત્રની ડાબી બાજુએ બચ્ચે પુરુષા ચાર લાઈનમાં, કુલ મળીને આઠ પુરુષો સિદ્ધાર્થની સામે બેઠેલા છે. તે બધાને સંગેાધીને શ્રમણ ભગવાન માદિનું વર્તમાન એવું ગુણનિષ્પન્ન નામ પાડા માટેના પેાતાના મને રચે દર્શાવે છે.
ચિત્ર ૩૪: વર્ષીદાન. ઇડરની પ્રતના પત્ર ૪ ઉપરથી, ચિત્રનું મૂળ કદ ર૭૪ર ૢ ઈંચ છે. શ્રમણુ ભગવાન મહાવીરને દીક્ષા લેવામાં એક વર્ષે ખાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. તે હમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાતઃકાળના ભેાજન પહેલાં એક કરોડ ને આઠ લાખ સોનૈયાનું દાન આપવા લાગ્યા. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અમજ, અઠવાસી રોડ અને શી લાખ સાનૈયા દાનમાં ખર્ચી દીધા.
ચિત્રમાં મહાવીર સિદ્ધાસન ઉપર બેઠેલા છે અને જમણા હાથે સાનૈયાનું દાન આપે છે. હાયમાં એક સાન્ચે મંજુઠા અને તર્જની આંગળીથી પકડેલા દેખાય છે. મહાવીરના જમશે! પગ સિંહાસન પર છે. અને ડાબે પગ પાદપીઠ ઉપર છે, જે બતાવે છે કે દાનની સમાપ્તિના સમય ના અન્ય દો. આ ચિત્રમાં મહાવીરને દાઢી તથા મૂછો સહિત ચિત્રકારે ચીતરેલા છે. મહાવીરની નજીકમાં ત્રણ પાયા વાળી ટીપોઈ ઉપર સુવર્ણના થાળ મૂકે સ્પષ્ટ દેખાય છે. મહાવીરની પાછળ ચિત્રની જમણી બાજીએ ગ્રામરધારિણી શ્રી મહાવીરને ડાબા હાથથી ચામરવીંઝતી દેખાય
"Aho Shrut Gyanam"