________________
પવિત્ર કલ્પમુત્ર
२२
માસને કૃષ્ણપક્ષ વતંતે હતા. તે પખવાડિયાની અગિયારશના દિવસે (ગુજરાતી માગશર વદી અગિયારશ) પહેલા પ્રહરને વિષે,વિશાલા નામની પાલખીમાં બેસીને આશ્રમપદ ઉદ્યાનમાં, અશક નામના ઉત્તમવૃક્ષની પાસે તે આવ્યા,પાલખીમાંથી નીચે ઊતર્યાં, પેાતાની મેળેજ પેાતાનાં આભૂષણ વગેરે ઊતાયા, અને પેાતાની મેળે જ પંચમુષ્ટિ લેચ કર્યાં. આખીએ ચિત્રમાલામાં આ ચિત્ર ખડું જ ધ્યાન ખેંચે તેવી રીતે ચિત્રકારે તાદૃશ્ય ચીતર્યું છે. આજુખાજીના ઝાડની ગોઠવણી બહુ જ સુંદર પ્રકારની છે. આખુંએ ચિત્ર મૂળ સેનાની શાહીથી ચીતરેલું છે.
ચિત્ર પદઃ પ્રભુ મહાવીરના જન્મ. ઇડરની પ્રતના પાના ૩૫ ઉપરથી. વર્ણન માટે જુએ ચિત્ર ૧૪નું આ પ્રસંગને લગતું વર્ણન, તે ચિત્રમાં ત્રિશલા માતા મહાવીરના સન્મુખ જોઇ રહેલાં છે. અને તે એકલાં જ છે, જ્યારે આ ચિત્રમાં માતા ત્રિશલાના હાથમાં મહાવીર પ્રભુ ખાળકરૂપે છે પરંતુ તેણીની નજર સ્ત્રી-નેાકર જે પગ આગળ ઊભી છે તેની સન્મુખ છે. ડાબા હાથે ત્રિશલા તે સ્ત્રી-નાકરને પુત્ર જન્મની ખુશાલીમાં કાંઇક ઈનામ આપતાં હોય એમ લાગે છે. છતનાં ભાગમાં સુંદર સુશોભિત ચંદરવા ખધેલા છે. પલંગની નીચે ચિત્રની જમણે બાજુથી અનુક્રમે શેક કરવા માટે સગડી, પગ મૂકીને ઉતરવા માટે પાદી, પાદપીઠ ઉપર કાંઈકે વસ્તુ છે જે સ્પષ્ટ સમજી શકાતી નથી અને ફૂંકવા માટે પિદાની છે. આ ચિત્ર પણ ચિત્ર પષની માફક મૂળ ચિત્ર કરતાં મોટું કરીને અત્ર રજૂ કરેલું છે.
આ રીતે ૧૧ ચિત્રફલકામાં ૫૬ તાડપત્રીય કલ્પસૂત્રનાં ચિત્રે આ પુસ્તકમાં આપવામાં આવેલાં છે.
Plate XIII
ચિત્ર પણઃ પ્રભુ મહાવીર, ભારતી, ની કાગળની કલ્પસૂત્રની પ્રતના પાના ૧ ઉપરથી. કલ્પસૂત્રની કાગળપરની સચિત્ર હસ્તપ્રતામાં તારીખની નોંધવાળી આજસુધી મળી આવેલી પ્રતેમાં આ પ્રત સૌથી પ્રાચીન હેાવાથી પ્રતના ૧૦ ચિત્રમાંથી એક અત્રે રજૂ કરેલું છે. લાલ સિંદૂરિયા રંગની પૃષ્ઠભૂમિપર પીળા રંગની શ્રી મહાવીર પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. વિશેષ વર્ણન માટે જુએ ચિત્ર ૧૨નું વન.
ચિત્ર ૫૮ઃ પ્રશસ્તિનું પાનું, ચિત્ર પણ વાળી હસ્તપ્રતનું છેલ્લું પાનું, લખાણની સાત લીટીએ પૈકી બીજી લીટીમાં પ્રશસ્તિના ૨૬ માં શ્લાકમાં આ પ્રત ૧૪૨૪માં લખાવ્યાના ઉલ્લેખ આ પ્રમાણે અક્ષરામાં કરેલા છેઃ
૨૪ ૪૧
विक्रमादित्यतो वर्षे जिनवेदेदु संमिते ।
.
श्री कल्पपुस्तकं स्वस्तिदायकं समलीलिखत् ॥ २६ ॥
વિક્રમ સંવત ૧૪૨૪માં સ્વસ્તિને આપવાવાળું [] કલ્પસૂત્ર લખવામાં આવ્યું છે. ત્રીજી લીટીના ૨૭મા બ્લેકમાં સંવત ૧૪૨૭માં પેાતાના ગુરુને વાંચવા માટે આપ્યાના સ્પષ્ટ ઉલ્લેખ આ પ્રમાણે છેઃ
14 ? Y
निवेदचंद्र प्रमिते संवत्सरे निजगुरुभ्यः । सर्वपूर्वं कल्पस्य पुस्तक वाचयामास ॥ २७ ॥
"Aho Shrut Gyanam"