________________
સ્વ. પૂજ્ય માતુશ્રી કડવીબાઈ શામજીભાઈ વીરાણી
જેમણે પોતાના સંતાનોમાં, લમી એ તો સંધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના ખુદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે; એવા સંસ્કારનું નાનપણથી સીંચન કર્યું. તેમના સુપુત્રએ આંબા જેમ ફેંળ આવે અને નમે, તેવી રીતે લખલૂટ લક્ષ્મી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિના સદ્દઉપયેાગ સ્વધર્મીઓ અને જનકલ્યાણના
કાર્યો માટે કર્યો.