Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका मंगलाचरणम्
ज्ञानवैराग्यसम्पन्नः क्रियोद्धारक नैष्ठिकः । स्याद्वादमर्मतत्त्वज्ञो धर्माधर्मविवेचकः ॥९॥ तत्त्वातत्त्वपदार्थेषु नीरक्षीरज्ञ हंसवत् । गच्छशासन संस्कर्ताऽऽचार्यचौथमलो मुनिः ॥१०॥ पूर्णवैराग्यदिव्यात्मा दीनोद्धारधुरन्धरः। दिगन्तविश्रुतः शश्वदागमानां बहुश्रुतः ॥११॥ तत्पदृस्थानमारूढः सदाचारविचारवान् ।
श्रीलालजी महाचार्यों जातो धर्मपरायणः ॥१२॥ ८ पाखण्डियों का मान मर्दन करने वाले, आचार्य शिवलालजी के पट्टधर आसीन हुए आचार्य उदयसागर महाराज विराजमान हो (दीप्तिमान हों-जयवन्त हो) ।
९-१० ज्ञान और वैराग्य से सम्पन्न, क्रिया के उद्धारक, निष्ठावान् स्थाबाद के मर्म को जानने वाले, धर्म अधर्म की विवेचना करने वाले, तत्त्व-अतत्त्व भूत पदार्थों को जानने में नीर-क्षीर (दुध-पानी) को अलग करने में हंस के समान और गच्छ के शासन में सुधार करने वाले आचार्य चौथमलजी महाराज उदयसागरजी महाराज के पट्ट पर आसीन हुए।
११ पूर्ण वैराग्य के कारण दिव्य आत्मा वाले, दीन जनों का उद्धार करने में धुरन्धर, दिशाओं के अन्त तक प्रख्यात, आगमों के विषय में बहुश्रुत
१२ श्री चौथमलजी के पट्टपर आसीन, सदाचार और सदविचार - ૮ પાખંડિએના માનનું મર્દન કરનાર આચાર્ય શિવલાલજીના પર બિરાજમાન આચાર્ય ઉદય સાગર મહારાજ સદા બિરાજમાન થાવ. (દીપ્તિમાન थाय, यवन्त थाप.)
૯-૧૦ જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન, કિયાના ઉદ્ધારક, નિષ્ઠાવાળા સ્યાદવાદના મર્મને જાણવાવાળા, તત્વ, અતત્વ રૂપ પદાર્થોને જાણવાવાળા નીરક્ષીર (દૂધ પાણીને) જુદા પાડવામાં હસ સરખા અને ગચ્છના શાસનમાં સુધારે કરનાર આચાર્ય શ્રી ચેમલજી મહારાજ ઉદયસાગરજી મ.ના પટ્ટા ઉપર બિરાજમાન થયા.
૧૧ પૂર્ણ વૈરાગ્યના કારણે દિવ્ય આત્માવાળા, દીનદુઃખી જનેને ઉદ્ધાર કરવામાં ધુરન્ધર, દિગન્તમાં પ્રખ્યાત, આગમોના વિષયમાં બહુશ્રુત.
૧૨ શ્રી એથમલજીના પદ પર બિરાજમાન, સદાચાર અને સદ્ વિચારથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧