Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ श्री वीतरागाय नमः॥ श्री जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य श्रीघासीलाल बतिविरचितं
प्रमेयबोधिन्याख्यया व्याख्यया समलङ्कृतम्
हीन्दि-गुर्जर भाषानुवादसहितम् ॥श्री-प्रज्ञापनासत्रम् ॥
(प्रथमो भागः)
मङ्गलाचरणम्
( अनुष्टुप् छन्दः) केवलज्ञानसम्पन्नो, लोकालोकप्रकाशकः । सिद्धार्थः सिद्धार्थपुत्रोऽजीनो जीयाज्जिनः सदा ॥१॥
आर्या छन्दः ज्ञानक्रियाराधकः पइभक्तकविंशति वर्षपारणः। विशुद्ध क्रियायुक्तो विषमपरीषहोपसर्ग सोढा ॥२॥ उत्कृष्टया क्रिययाऽत्र जैनशासनप्रदीपनो भव्यः । शासनोद्धारधुरीण-हुकुमचन्द्रमुनिवरो जीयात् ॥३॥
मंगलाचरण १ जो केवलज्ञान से युक्त हैं, लोक और अलोक को प्रकाशित करने वाले है, जिनके समस्त प्रयोजन सिद्ध हो चुके है और सिद्धार्थ नामक राजा के पुत्र हैं, ऐसे जिनेन्द्र भगवान महावीर सदा जयचन्त हों।
२-३ ज्ञान और क्रिया के आराधक, इक्कीस वर्ष तक बेले-बेले पारणा करने वाले, अतीव शुद्ध क्रियावान् , कठिन परीषह और उपसर्ग को सहन करने वाले, अपनी उत्कृष्ट क्रिया से जैन शासन को दिपाने वाले, भव्य तथा शासनोद्धार की धुरा को धारण करने वाले
| મંગલાચરણ ૧ જેઓ કેવલ જ્ઞાનવાળા છે, લેક અને અલકને પ્રકાશિત કરનારા છે, જેમનાં બધાં પ્રજને સિદ્ધ થઈ ચૂક્યાં છે અને જેઓ સિદ્ધાર્થ નામના રાજાના પુત્ર છે. એવા શ્રી સિદ્ધાર્થ ભગવાન મહાવીર સદા વિજયવત છે.
૨-૩ જ્ઞાન અને ક્રિયાના આરાધક એકવીસ વર્ષ સુધી બે બે ઉપવાસ પારણું કરવાવાળા, અત્યન્ત શુદ્ધ કિયાવાળા, કઠણ પરીષહ અને ઉપસર્ગોને સહન કરવાવાળા, પોતાની ઉત્કૃષ્ટ કિયાથી જૈન શાસનને દિપાવવાવાળા, ભવ્ય, તેમજ શાસનની ધુંસરીને ધારણ કરવાવાળા મુનિવર અર્થાત્ આચાર્ય શ્રી
प्र०१
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧