________________
પ્
નવાઈ નથી અને પૂ. શ્રી ઘાસીલાલજીના બનાવેલા સૂત્ર જોતા સૌ કોઈને ખાત્રી થાય તેમ છે કે દામોદરદાસભાઇએ તેમજ સ્થાનકવામી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ પાસેથી રાખેલી તે ખરાખર ફળીભૂત થયેલ છે
શ્રી વમાન શ્રમણુસ ઘના આચાર્ય શ્રી આત્મારામજી બાસીલાલજી મહારાજના સૂત્રો માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ ના સૂત્રાની ઉપયેાગિતાની ખાત્રી થશે
મહારાજે શ્રી આપેલ છે તે
આ સૂત્રેા વિદ્યાર્થીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાચકને સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે છે વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટીકા વિશેષ કરીને ઉપયોગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિન્દી વાચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાચકને ગુજરાતી અનુવાદથી આખુ સૂત્ર સરળતાથી સમજાય જાય છે
કેટલાકને એવો ભ્રમ છે કે સૂત્રે વાચવાનું આપણુ કામ નહિ, સૂત્રે આપણને સમજાય નહિ આ ભ્રમ તદ્ન ખાટે છે ખીન્ન કેઈપણુ શાસ્ત્રીય પુસ્તક કરતા સૂત્ર સામાન્ય વાચકને પણ ઘણી સરળતાથી સમજાઇ જાય છે માણુસ પણુ સમજી શકે તેટલા માટે જ લ મહાવીરે તે વખતથી લેક ભાષામા (અધ માગધી ભાષામા) સૂત્રો બનાવેલા છે એટલે સૂત્રે વાચવા તેમજ સમજવામા
સામાન્ય
ઘણા સરળ છે
માટે કાઈ પણ વાચકને એના ભ્રમ હાય તે તે કાઢી નાખવા અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાતાનું સાચુ જ્ઞાન મેળવવા માટે સૂત્રે વાચવાને ચૂકવુ નહિ એટલુ જ નહિ પણ જરૂરથી પહેલા સૂત્રેાજ વાચવા
સ્થાનકવાસીએમા આ શ્રી સ્થા જૈન શાઓદ્ધાર સમિતિએ જે કામ કર્યુ છે અને કરી રહી છે તેવુ કાઇ પણ સસ્થાએ આજ સુધી કર્યું નથી સ્થા જૈત શાસ્ત્રોદ્વાર સમિતિના છેલ્લા રિપોર્ટ પ્રમાણે ખીજા છ સત્રા લખાયેલ પડયા છે, બે સૂત્ર–અનુયાગદ્વાર અને ઠાણાગ સૂત્રેા-લખાય છે તે પણ થાડા વખતમાં તૈયાર થઈ જશે તે પછી બાકીના સૂત્રેા હાથ ધરવામા આવશે
તૈયાર સૂત્રેા જલ્દી છપાઈ જાય એમ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને ઇચ્છીએ છીએ
*
ઇચ્છીએ છીએ અને સ્થા ખ ધુએ તેમના સૂત્રે ઘરમા વસાવે એમ જૈન સિદ્ધાન્ત” પત્ર – મે ૧૯૫૫